________________
(૩૮)
શું જૈન સુત્રોમાં માંસાહારનું
વિધાન છે?
છે કે છંદો
આ
પુરાતત્ત્વમંદિર–અમદાવાદથી પ્રગટ થતા “પુરાતત્વ ના ૩જા પુસ્તકના ૪થા અંકમાં અધ્યાપક ધર્માનંદ કેસમ્બીને, બુદ્ધચરિત્ર લેખમાળાના ૮મા લેખાંકમાં
માંસાહાર સંબંધી લેખ પ્રગટ થયેલ છે. આ લેખમાં અધ્યાપક મહાશયે એ બતાવવા પ્રયત્ન કર્યો છે કે-બુદ્ધના સમયમાં જેમ બુદ્ધ અને બુદ્ધના ભિક્ષુકે માંસાહાર કરતા હતા, તેમ શ્રમણ (જેન સાધુઓ) પણ કરતા હતા. અને આ વાતની પુષ્ટિમાં તેમણે આચારાંગસૂત્ર નો એક પાઠ તેમજ દશવૈકાલિસૂત્ર ની બે ગાથાઓ આપી છે.
२० Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com