SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) શું જૈન સુત્રોમાં માંસાહારનું વિધાન છે? છે કે છંદો આ પુરાતત્ત્વમંદિર–અમદાવાદથી પ્રગટ થતા “પુરાતત્વ ના ૩જા પુસ્તકના ૪થા અંકમાં અધ્યાપક ધર્માનંદ કેસમ્બીને, બુદ્ધચરિત્ર લેખમાળાના ૮મા લેખાંકમાં માંસાહાર સંબંધી લેખ પ્રગટ થયેલ છે. આ લેખમાં અધ્યાપક મહાશયે એ બતાવવા પ્રયત્ન કર્યો છે કે-બુદ્ધના સમયમાં જેમ બુદ્ધ અને બુદ્ધના ભિક્ષુકે માંસાહાર કરતા હતા, તેમ શ્રમણ (જેન સાધુઓ) પણ કરતા હતા. અને આ વાતની પુષ્ટિમાં તેમણે આચારાંગસૂત્ર નો એક પાઠ તેમજ દશવૈકાલિસૂત્ર ની બે ગાથાઓ આપી છે. २० Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy