________________
-
.
છે જેને સૂત્રમાં માંસાહારનું વિધાન છે ? હતું. તે ઉપરથી જેન શ્રમણે પણ તેમને નાસ્તિક (અક્રિયાવાદી) કહેતા. '
અને અર્થ સ્પષ્ટ છે કે જેને શ્રમણ પિતાથી પક્ષ થયેલી હિંસાને પણ હિંસા માનતા.
જેઓ આટલે સુધી હિંસા માનતા, તેઓ બીજાએ પકાવેલું પણ માંસ સ્વીકાર કરે એ શું બની શકે ખરું ?
એક બીજી વાત પણ ઉપરની વાતને પુષ્ટ કરે છે. અધ્યાપકજી લખે છે કે
જેન શ્રમણ બીજાના ઘરનું આમંત્રણ બલકુલ સ્વીકારતા નહિં. ગમે તે અન્ન, તેમને માટે જે તૈયાર કરવામાં આવ્યું હોય, તો તેને તેઓ નિષિદ્ધ ગણતા. અને હજુ પણ ગણે છે, કારણ કે–તે તૈયાર કરતી વખતે અગ્નિના લીધે થોડી ઘણું પણ હિંસા થાય છે, અને તેને સ્વીકાર કરવાથી શ્રમણે તે હિંસાને અનુમોદન આપ્યા જેવું થાય. અહિંસાની વ્યાપક વ્યાખ્યા બુદ્ધ ભગવાનને પસંદ ન્હોતી. જાણું લેઈને કુરતાથી પ્રાણિઓનો વધ ન કરે, એટલું જ તેમનું કહેવું હતું.”
આમાં પણ તે વખતના જૈન શ્રમણની અહિંસા સંબંધી વ્યાપકતા સ્પષ્ટ જણાય છે. વ્યાપક અહિંસાને માનનાર માંસાહાર કરે, એ કેમ માની શકાય? અસ્તુ,
૨૩ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat