________________
સહકાર.
,
વચનામાં અને વ નેામાં આકાશ-પાતાળનુ અંતર જોઉ છું, ‘ સહકારની ’સુંદરતા સમજવા છતાં ‘ અસહકાર નાં આન્દોલને જોઉં છું, ત્યારે તે પામ ઉપર દયા તે આવે છે તે આવેજ છે, પરન્તુ સમાજનાં કાર્યોને માટે મ્હોટામાં મ્હોટી ‘ નિરાશા ' મારી આગળ ખડી થાય છે. બીજી સમાજના કેળવાયલાઓ, જ્યારે પોતાની આપસની મતભિન્નતાને વળગી રહીને પણ એક બીજાથી ‘ સહકાર ’ સાધે છે, ત્યારે આપણા કેળવાયલાએ નજીવી મતભિન્નતાએને એક મહાન દુશ્મનાવટનું સ્વરૂપ આપી, એક બીજાથી અસહકાર-અસહકારજ નહિં, પરન્તુ તેથી પણ આગળ વધીને એક પ્રકારનુ વૈર ઉભું કરવા મથી રહે છે. આના જેવા દુ:ખનેા વિષય મીો કયા હાઈ શકે ? કેળવાયલા–સાચા કેળવાયલા તા તે છે કે-જેએ સમાજમાં શાન્તિ ફેલાવે, એક ખીજાનાં કાર્યમાં ઉદારતાથી વર્તાવ કરે. જ્યાં અજ્ઞાનજન્ય ઝઘડાએ હાય, ત્યાં એ ઝઘડાએ ને-એ અજ્ઞાનતાઓને દૂર કરવા પ્રયત્ન કરે.
આપણી સંસ્થાએ પણ આપસમાં સહકાર નથી સાધી શકતી. એનું કારણ પણ મને તે ઉપર કહ્યું તે જ-કેળવાચલા અથવા કહો કે તે તે સસ્થાઓના કાર્યકર્તાઓની સંકુચિતતાનું પરિણામ જણાય છે. ભલે દરેક સંસ્થાના કાકત્તાંએ પેાતપેાતાના હસ્તકની સસ્થા માટે પ્રગતિના પ્રયત્ન કરે, પરન્તુ તેણે બીજી સંસ્થાને ધક્કો પહાંચાડવા
૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com