________________
સમયને આળખા.
છે. એ લક્ષ્મીના ભરાસે રહેવું એ ભયંકર ભૂલ છે. ભૂલવુ જોઇતુ નથી કે લક્ષ્મી એ પુણ્યનું પિરણામ છે. ખરી વસ્તુ સંસારમાં ધર્મ ભાવના જ છે. અને તેને પેાતાના જીવનનુ ધ્યેય મનાવવુ જોઇએ અને જે માણ્સ એના ઉપર મુસ્તાક રહે છે, તેજ પેાતાના આ જીવનમાં પણ સાચા આનંદ અનુભવી શકે છે.
"
આ ‘ ધર્મ ભાવના ' જૈન સમાજમાં જાગતી જીવતી રહે તે! જૈન ધર્મની અને સમાજની ઉજવલતા છે. આપણી દરેક જાતની સંસ્થાઓમાં ‘ ધર્મ ભાવના'નુ સાધન અવશ્ય રાખવું જોઇએ છે. અને તેાજ આજના આળકા ક્રિયાકાંડમાં અભિરૂચિવાળા રહેશે. ભલે તે થાડા વખતને માટે એ ક્રિયાઓનું મહત્ત્વ ન સમજતા હાય, પરન્તુ જો કરતા રહેશે, તે જરૂર કેઈ વખત એનુ મહત્ત્વ સમજશે, અને તેમાં વધારે રસ મેળવશે. તેવી રીતે આજના યુવકો ભલે સમજીને કરે, પરન્તુ કરે જરૂર. તેએ સમજવા માટે પ્રયત્ન કરે, પરન્તુ જો તે તરફથી સર્વથા વિમુખ થઈ જશે, તે અત્યારે આપણે ઘણાએને માટે સાંભળીએ છીએ તેમ નાસ્તિક્તાની છેક છેલ્લી પાયરીએ આવી પડશે. ધર્મ ભાવના ન કેવળ ક્રિયાભિરૂચિ સાથે જ સુઅધ રાખે છે. તેઓમાં ભક્ષ્યાભક્ષ્યના-પેયાપેયના પણ વિચાર રહેવા જોઈએ. કત્ત વ્યાકત્તવ્યનું ભાન હાવુ જોઈએ. હુ તા એ યુવાને એજ કહું છું કે અત્યારની વિજ્ઞાનની દૃષ્ટિથી પણ જૈન સિદ્ધાન્તાના જૈનક્રિયાઓના–જૈન
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com