________________
ધર્મ ભાવના.
વ્રતાને જો અભ્યાસ કરવામાં આવશે, તે તે બધામાં અર્થાત્ જૈનધર્મની એક એક આજ્ઞામાં સાર્થકતા જણાશે, મહત્ત્વ જણાશે, ઉપયાગીતા જણાશે અને સત્યતા સમજાશે.
આવા ઉત્તમ નિયમાનુ પણ પાલન કરવાથી આપણે વિમુખ રહીએ, આપણે એ ક્રિયાએ તરફ આભરૂચી ન રાખીએ, આપણે એ સિદ્ધાન્તા ઉપર શ્રદ્ધા ન રાખીએ, તા તે આપણી ખરેખર કમનસીબીજ કહી શકાય.
પ્રાન્તે આપણા ખાળકામાં, યુવકેામાં અને ધનાઢ્યોમાં ધર્મ ભાવના જાગ્રત થાય, અને તેઓ સાચી ધર્મ મૂર્તિઓ અને, એજ અંત:કરણથી ઈચ્છી વીરમું છું.
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com