SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૮ ) ܕ સહકાર. ' સહકાર ' એ સંસ્કૃતમાં આંબાના વૃક્ષનું નામ છે. અર્થાત્ ‘ સહકાર ’ એટલે આમ્ર અને આમ્રનુ ફળ કેરી એ " આ કળીયુગનું અમૃતફળ. બધાં કળામાં આમ્રફળ-કેરી એ ઉત્તમ ફળ કહેવાય છે. સુતરાં, ‘ સહકાર ' અમૃતને ઉત્પન્ન કરનારી વસ્તુ છે. જ્યાં ‘ સહકાર ' છે,−પ્રેમ છે—સંપ છે— એકતા છે–સહાનુભૂતિ છે, ત્યાં અમૃતજ ઝરે. અમૃત જેટલા જ આનંદ થાય. જ્યારે તેથી વિપરીત, અસહકાર એટલે અમૃતથી ઉલટું-વિષ–ઝેર દુઃખ. જ્યાં અસહકાર, ત્યાં વૈર-ઝેર સિવાય બીજુ ન હાય. અતએવ દુ:ખજ હાય. - ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy