________________
૩૧
દાખલ
મનને સ્થિર કરે છે, અને આત્મગુણુ રમણુતા કરાવે છે. આ મુદ્દાથી પ્રાચીન મહા પુરૂષોએ આ ભાવનાને વિસ્તારીને પ્રાકૃત સંસ્કૃતાદિ ભાષામય ગ્રંથાદિ સ્વરૂપે ગાઢવી છે. આવા ગ્રંથામાં ભવ ભાવના, શાંત સુધારસ વિગેરે મુખ્ય છે. સ ંક્ષેપ શૈલી અને ભાષાના અલ્પ પ્રચાર તથા કઠીનતા વિગેરે કારણાને લઇને બધા જીવા તેવા ગ્રંથાના પૂર્ણ લાભ ન લઈ શકે, એ સંભવિત છે. આ વિચારથી શ્રી ગુરૂ મહારાજના પસાયે મેં આ શ્રી ભાવના કલ્પલતા નામના ગ્રંથ બનાવ્યે છે. તેમાં પણ આ બુકમાં એક અનિત્ય ભાવનાજ કરી છે. શરૂઆતમાં દેહ ધન વિષયાદ્ઘિની યથાર્થ સ્થિતિ દર્શાવીને (૧) શરીરની અનિત્યતાના કયા કયા ભન્ય જીવાએ વિચાર કર્યાં અને (૨) શરીરના માહુ છડીને સર્વ વિરતિ વિગેરે ધર્મની નિર્મૂલ સાધના કરીને ક્યા કયા જીવાએ આત્મહિત સાધ્યું ? (૩) શરીરની મમતામાં સાઈને ક્યા જીવાએ આત્મહિત બગાડયું (૪) શરીર ઉપર મમતા ભાવને વધારનારા અને ઘટાડનારા સાધના કયા કયા ? (૫) એ પ્રમાણે કયા કયા જીવાએ ધનને અનિત્ય જાણીને શ્રી જિનાલયાદિ સાત ક્ષેત્રમાં કઈ રીતે કેટલા પ્રમાણમાં લક્ષ્મી વાપરી ? અને તેથી તેમણે કેવા લાભ મેળવ્યા ? ધાર્મિક સાતે ક્ષેત્રામાં કઇ રીતે વિવેકથી લક્ષ્મી વાપરવી ? (૭) લક્ષ્મીના માહ કેવી ખરાખી કરે છે ? (૮) તેવા માઢુ રાખીને કયા કયા જીવાએ સતિના સુખ ગુમાવ્યા અને દુર્ગતિના દુ:ખા પામ્યા. (૯) કયા કયા સાધનાની સેવનાથી લક્ષ્મીને મેહુ ઉતરે? અને વધે ? (૧૦) પુદ્ગલાનદી જીવાને વધારે ગમતા વિષયેાના ક્દામાં ન સાતાં વૈરાગ્ય ભાવ ધારણ કરીને કયા