________________
ર૦ એમાં તે નવાઈ શી? પણ જે તેની ઉપર અખંડ રાગ રાખીએ, તો તે પણ ભવ સમુદ્રમાં તેને જલદી પાર પામવાને માટે સ્ટીમરના જેવું કામ બજાવે છે. એટલે ભવ સમુદ્રને પાર પમાડે છે. આવા આવા ઘણાં વિશાલ આશયથી મહા તાર્કિક શિમણું ન્યાયાચાર્ય પૂજ્યપાદ મહા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી. ગણીધરે શ્રી જૈન દર્શનની સ્તુતિ કરવાના પ્રસંગે પિતાની લઘુતા જણાવતાં બે લેકમાં કહ્યું છે કે
| આર્યાવૃત્તજૂ II अस्मादृशां प्रमादग्रस्तानां, चरणकरणहीनानाम् ॥ अब्धौ पोत इवेह, प्रवचनरागः शुभोपायः ॥१॥
સ્પષ્ટાર્થ–હે પ્રભુ! બહુજ પ્રાચીન કાલના સાતિશય ગુણવંત મહા શ્રમણ નિર્ગથેની અપેક્ષાએ અમે પ્રમાદ રૂપી કીચડમાં ખૂલ્યા છીએ. અને ચરણ કરણ સિત્તરીની યથાર્થ સંપૂર્ણ આરાધના પણ કરી શકતા નથી. આમ છતાં પણ જેવી રીતે મહાસાગરમાં હાણનો આધાર હોય છે, તેવી રીતે સંસાર સમુદ્રને તરી જવાને અમારા હાથમાં હાણું (સ્ટીમર વિગેરે)ના જેવું ઉત્તમ આલંબન એ છે કે આપના પ્રવચન (ધર્મ, શાસન, આગમ)ની ઉપર નિશ્ચલપણે (અગ) પ્રશસ્ત રાગ ધારણ કરે.
विषयानुबंधबंधुर-मन्यन्न किमप्यहं कलं याचे ॥ किन्त्वेकमिह जन्मनि, जिनमतरागं परत्रापि ॥१॥
સ્પષ્ટાર્થ– હે પ્રભો ! મને પૂરેપૂરી ખાત્રી છે કે શબ્દાદિ ભેગના સાધને (સ્ત્રી વિગેરે) ઉપરથી જ સુંદર