________________
અધ્યાત્મતત્ત્વાલોક.
Such a knowledge beginning with firm belief ultimately leads to the realization of the goal-Moksha.
One more point in connection with this subject deserves to be noted. Some evolutionists believe that there is a gradual and continuous unfolding of the nature and the powers of Atman i. e. a gradual evolution from the mineral stage to that of godhood. But this is not a correct view because of two reasons; in the first place there can be no evolutiou from the mineral stage and secondly the theory of continuous evolution ignores the consequences of evil Karma which necessarily leads to involution, in other words good actions lead the Jiva on the onward path while the opposite Karmas bring about the contrary/result.
પ્રભુવન્દન
જેએાએ, ઇન્દ્રિયાથી મેળવી શકાય નહિ, એવા અધ્યાત્મરૂપ અમૃતનું પૂર્ણતયા પાન કરીને અનાદિ કાલના કસમૂહ રૂપ વિષને સમૂલ હણી નાંખ્યુ છે, એવા પરમાત્માને ત્રણ પ્રકારે–મન, વચન અને શરીરથી હું છું”.~~
વ્યાખ્યા
>
આ પુસ્તકમાં અધ્યાત્મના વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એ સૂચવવાને માટે આ પ્રથમ માંગલિક શ્લોકમાં અધ્યાત્મ ' શબ્દ પહેલા મુકવામાં આવ્યો છે. વાર્તામાનિક સ્થિતિ ઉપર નજર કરતાં જૅવાય છે કે~ અધ્યાત્મ ' શબ્દ સાંભળી કેટલાકા ભડકી ઉઠે છે; પરન્તુ
ck
:
આ ભડકયુ કેવુ' છે ? ખરેખર પાણીમાં દાહ થવા જેવુ છે, કારણ કે જે વસ્તુ શાંતિને આપનાર છે-વાસ્તવિક આરામ ઉપજાવનાર છે, તે અધ્યાત્મથી ડરવાનું' કે ભડકવાનું હાયજ જ્ઞાનું ? પણ નિહ, હુ ભૂલું છું,