________________
પ્રકરણ. ]
SPIRITUAL LIGHT. અને અન્તરાય. આ આઠે કર્મીમાં માહતીય ક્રમ અતિપ્રબળ છે. મેાહુનીય કર્માંના એ પ્રકારેા છે–દનમાહનીય અને ચારિત્રમેહનીય. તત્ત્વદૃષ્ટિને અટકાવવાનું કામ દનમેાહનીયનુ છે અને ચારિત્રને અટકાવવાનું કામ ચારિત્રમેાહનીયનું છે. તત્ત્વદૃષ્ટિના વિકાસ થાય, ત્યારે ચારિત્ર મેળવાય છે, એ માટે પ્રથમતઃ દનમેાહનીય કમ ઉપર વિજય મેળવવાની અગત્ય રહે છે. ‘ દર્શનમેાહનીય ’ શબ્દજ બતાવી આપે છે કે તે, દનને આચ્છાદન કરનાર છે. આ દર્શન શબ્દને અ યથા તત્ત્વશ્રદ્ધાન થાય છે. યથા તત્ત્વશ્રદ્ધાનને અટકાવનાર આ કના ( દ - નમેાહનીયા ) વિલય કરવાથી સમ્યગ્દર્શનને॰ પ્રાદુર્ભાવ થાય છે, ખીજા શબ્દોમાં સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે.
સમ્યગ્દનને મેળવવા પ્રથમત: કર્મોનું સ્થિતિબળ ઘટવુ જોઇએ છે. જ્ઞાનાવરણુ, દનાવરણ, વેદનીય અને અન્તરાય એ ચાર કર્મીને સ્થિતિકાળ ઉત્કૃષ્ટ ત્રીશ કાડાકેાડી સાગરે પમ છે. નામ અને ગેત્ર કર્મના ઉત્કૃષ્ટ સ્થિતિકાળ વીશ કાડાકેાડી સાગરેાપમ છે. માહનીયકને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ સિત્તેર કાડાકેાડી સાગરાપમ છે અને આયુષ્ય ક ઉત્કૃષ્ટ સ્થિતિકાળ તેત્રીસ સાગરોપમ છે. જધન્ય સ્થિતિકાળ વેદનીયક
9" દનમેાવિનાશથી જે નિર્મળ ગુણઠાણુ તે નિશ્ચય સમકીત કહ્યુ તેના એ અહિતાણ. (યશાવિજયાપાધ્યાયકૃત સમકીતના સડસડ મેડલની સઝાય )
7.
૨ એક કરાડને એક કરડે ગુણવાથી એક કાડાકાડી થાય છે. હવે સાગરાપમ કેટલા કાળનું માન છે તે જોઇએ. એક યાજન ( ચાર ગાઉ ) લાંબા, પહેાળા અને ઉંડા કુવામાં મનુષ્યના વધુમાં વધુ સાત દિવસ સુધીના ઉગેલા વાળ ખાવી ખાવીને એવા સજ્જડ ભરવા કે અગ્નિ યા જળ વગેરેથી એક પણ વાળને આંચ લાગી શકે નહિ. હવે તે પ્રત્યેક વાળના અસંખ્ય ખૐા કલ્પીને સેા સેા વર્ષે તે પ્રત્યેક ખંડને તે કુવામાંથી કાઢવા. આમ કાઢતાં જેટલા કાળે તે કુવા વાળથી ખાલી થાય, તેટલા કાળને પચાપમ ’ ( સૂક્ષ્મ અહ્વા પક્ષેાપમ ) એવી સંજ્ઞા આપી છે. આવા દશ કાડાકેાડી પત્યેાપમાને એક સાગરોપમ ( સૂક્ષ્મ અદ્દા સાગરોપમ ) એવી સંજ્ઞા આપવામાં આવી છે.
303