________________
અધ્યાત્મતત્ત્વાલાક.
[ ચોથુ
છે, આત્મસ્વરૂપનું પરિનાન કર્યાં વગર યાગમાં જે પ્રવૃત્તિ કરવી છે, તે ખરેખર આકાશમાં ચિત્ર ખેંચવા ખરાખર છે ”—૧
વ્યાખ્યા.
મનુષ્યતે જ્યાં સુધી પુનમની ખરાખર ખાતરી થઇ ન હાય, ત્યાં સુધી તે અધ્યાત્મની પદ્ધતિ ઉપર પદાર્પણ કરવાને અધિકારી નથી. પુનર્જન્મના તત્ત્વસુધી જ્યારે દૃષ્ટિને વિકાસ પહોંચે છે, ત્યારે હૃદયના મળ ક્ષીણ થવા માંડે છે. પુનર્જન્મની સાબિતીમાં બીજાં પ્રમાણા કરતાં આપણા સ્વાનુભવજ બલવત્તર પ્રમાણ છે. જીવ ગર્ભાવસ્થામાં જ્યારે આવ્યા, ત્યારથી તેને પુનર્જન્મ શરૂ થાય છે. પુનર્જન્મ શબ્દથી એવા અરે છે કે આ જન્મની પૂર્વ જન્મ હતા; ત્યારેજ આ જન્મ પુનર્જન્મ કહી શકાય. આત્મવાદી મહાત્માઓની દૃષ્ટિએ કાઇ એવે જન્મ છેજ નહિ કે જેની પૂર્વે જન્મ ન થયેા હાય. અર્થાત્ જન્મના પ્રવાહ અનાદિ છે અને અતએવ દરેક જન્મ પુનર્જન્મ છે.
પ્રથમ પ્રકરણના ૧૪ મા બ્લેક ઉપરની વ્યાખ્યામાં આત્મસિદ્ધિને માટે જે ટૂંક "અવલાકન કર્યું છે, તે અહીં પુનર્જન્મની સિદ્ધિને અંગે લગાર સ્પષ્ટતાથી યાદ કરી જઇએ.
માનવસમાજમાં જોઇએ છીએ કે કેટલાક માણસેા જન્મથી દરિદ્ર વ્હાય છે, જ્યારે કેટલાક ગર્ભ શ્રીમન્ત ડ્રાય છે. એકને અથાગ મહેનત કરવા છતાં પણ પેટભર અન્ન મળી શકતુ નથી, જ્યારે ખીજાને ઉપરાઉપરી લાખાની ભેટ મળી આવે છે. એકને દ્વારા મનુષ્યા ચાહે છે, જ્યારે બીજો દેખીતા ગમતા નથી. એકજ માતાના ઉદરમાંથી સાથે ઉત્પન્ન થયેલાં એ બાળકામાંના એક વેપારમાં લાખા રૂપીયા કમાય છે, જ્યારે ખીજો જિન્દગીભર કંગાળજ રહી જાય છે. વળી એવીજ રીતના એ બાળકામાં બુદ્ધિનું પણ ઘણુંજ આંતર' જોવાય છે. એક માણુસના ધંધા ઉપર ઘણા ડાહ્યા માણસા હસે છે, છતાં તે ધંધામાં તે માણસ ફાવી જાય છે, અને કેટલાક બુદ્ધિમાન માણસે તીક્ષ્ણમુદ્ધિપૂર્વક લાભના પરામ કરીને વેપાર શરૂ કરે છે, છતાં તેમાં તેને નુકસાન સહેવું પડે છે. એકજ વીર્યંમાંથી ઉત્પન્ન થયેલા બે કરામામાંના એક એડાળ અને કદરૂપ હાય છે, જ્યારે ખીજો ખૂબસૂરત હાય છે. માવી અનેક વિચિત્ર
540