________________
પ્રકરણ, ]
SPIRITUAL LIGHT.
દુરાત્માએને શાન્તિભરી નજરથી જોતા હતા, તેા પછી આપણા જેવાએએ ક્ષમા ધારણ કરવી શું યુક્ત નથી ? ”—૧૬
क्रुध्यन्तं ज्वरिणा उपमिनोति
प्रकम्पमानौष्ठक - रक्तनेत्र- प्रस्वेदसंक्लिन्नमुखारविन्दम् । क्रुध्यन्तमालोक्य विचारशीलैर्ज्वरीव मान्यः करुणाऽऽस्पदं सः ॥ १७॥
ज्वरातुरे कुर्वति दुर्वचांसि यथा न कोपः क्रियते दयांतः । तथा दयादृष्टित एव दृश्यः क्रोधज्वराद् दुर्वचनानि कुर्वन् ॥१८॥
On seeing an excited person with lips shaking, eyes red and with face full of perspiration, a wise person should think him to be an object of pity as though he were attacked with fever. ( 17 )
As anger is not excited out of mercy towards a feverish person uttering bad words, so a person speaking evil words, being under the influence of feverish anger, should be treated with pity. ( 18 )
ક્રોધીને જ્વરીની ઉપમા—
માણસ જ્યારે ક્રોધથી ઘેરાય છે, ત્યારે તેના હાડ કાંપવા લાગે છે, નેત્રા લાલ બની જાય છે, અને મુખકમલ ઉપર પસીને ચાલવા માંડે છે. આવી સ્થિતિ ઉપર આવેલા ક્રોધીને જોઇ વિચારશીલ મનુષ્યાએ તેને જ્વરાક્રાન્તની જેમ યાપાત્ર સમજવા જોઇએ. ”—૧૭.
* ઃ
જેવી રીતે, યા તા પ્રલાપ કરતા જ્વરાતુર માણુસ ઉપર કાપ નહિ કરતાં દયા લાવવી જોઇએ છે, તેવી રીતે ક્રોધરૂપ જ્વરને આધીન થયેલા માણસ યદિ દુચનાને વ્યવહાર કરે, તે તેને પણ દયાદૃષ્ટિએ જોવા, એજ વ્યાજબી છે ”—૧૮
569
66