Book Title: Adhyatma Tattvalok
Author(s): Motichand Jhaverchand Mehta
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 969
________________ પ્રકરણ. ] SPIRITUAL LIGHT. આમ છતાં પણ દરેકે બનતી શક્તિએ આત્માની ઉન્નતિને લગતું કર્તવ્ય કરવું જ જોઈએ. ધીરે ધીરે પણ ભાગ ઉપર ચાલતા રહેવાથી વિલંબે પણ પ્રાપ્તવ્ય સ્થાન ઉપર પહોંચી જ જવાય છે. એ-૬ चिन्ताया अभावे नास्ति कल्याणम्तत्त्वावबोधप्रविकासहेतोर्यस्य स्वभावो न विचारणायाः। यातानुयातस्य पृथग्जनस्य न तस्य वैराग्यमुदेति साधु ॥ ७ ॥ न साधुवैराग्यविवर्जितत्वेऽपवर्गमार्गे भवति प्रवेशः। एवं च मानुष्यमनर्थकं स्याद् विचारमभ्यस्यतु तेन सम्यक् ॥८॥ Renunciation does not arise in an ordinary man who is a mere imitator and who is not accustomed to contemplation, the cause of developing the knowledge of Truth. (7) No one can enter the path of absolution without deep renunciation. Without striving for it, life would be wasted, so one should resort to good thoughts. (8) ચિન્તા વગર કલ્યાણ નથી– તત્ત્વબેધને વિકાસ થવામાં હેતુભૂત એવી ચિન્તા કરવાને જેનામાં સ્વભાવ નથી, તે ગતાનગતિક પામર પ્રાણીને પ્રશસ્ત વૈરાગ્ય પ્રાપ્ત થઈ શકતો નથી; અને એથી જ કરીને મેક્ષના સાધનભૂત માર્ગમાં તેને પ્રવેશ થઈ શકતો નથી; આમ થવાથી તેની મનુષ્યજિદગી નિરર્થક ખલાસ થાય છે; એ માટે ચિંતા કરવાને સારી પેઠે અભ્યાસ કરવો જોઈએ ”-૭, ૮. પૂરવુનામપિ તુમ મુદિજ્ઞાનहिंसादिकं पापमिति प्रसिद्धं तत्र प्रवर्तत न चेत् कदापि । ईशस्य कुर्याद् भजनं च तर्हि संसाधितं निश्चितमात्मकार्यम् ॥९॥ 815

Loading...

Page Navigation
1 ... 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992