Book Title: Adhyatma Tattvalok
Author(s): Motichand Jhaverchand Mehta
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 971
________________ પ્રકરણ. ] SPIRITUAL LIGHT. सीमा न खल्वस्ति चमत्कृतीनां भूमण्डले चेत् कुशलः प्रयोक्ता। . परं च ताभिर्नहि कर्मसृष्टिाहन्यते शुष्यति नापि मोक्षः ॥१२॥ अवश्यमाविष्कृतयो भवन्तु महोपयोगा हि जनस्य सन्ति । स्मृतेबहिः स्याद् न तु साध्यबिन्दुरात्माभिमुख्यं खलु सारमन्ते॥१३॥ Even the inanimate objects are believed to possess endless powers. Thus if wonderful events take place by well devised experiments, is it proper to be ensnared in this sportive illusion of the nonintelligent ? ( 11 ) If the scientist be clever, then, there is no end to wonder-working in this world but neither the Kārmic forces are destroyed by it nor does the absolution cease to exist. ( 12 ) May the highly miraculous experiments come to light. They are indeed very useful to men, but one should not forget the aim and end of life; in short one should strive to realize one's self, in the end. ( 18 ) પ્રસ્તુત હકીકત– જડ પદાર્થોમાં પણ અનન્ત શક્તિઓ માનવામાં આવી છે, અને એથી જ કરીને, સારી રીતે સાધેલા પ્રયોગથી આશ્ચર્યજનક આવિષ્કાર યદિ બહાર આવે, તે એથી જડવાદના મેહમાં ફસાઈ જવું શું યુક્ત છે?. ”-૧૧ પ્રયોગ કરનાર જે કુશળ હેય, તે ભૂમંડળમાં ચમત્કારની અવધિ નથી; પરંતુ યાદ રાખવું જોઈએ કે એથી કર્મસૃષ્ટિને ધકે. પહોંચતું નથી અને મોક્ષ સુકાતું નથી. -૧૨ - 817

Loading...

Page Navigation
1 ... 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992