Book Title: Adhyatma Tattvalok
Author(s): Motichand Jhaverchand Mehta
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 960
________________ અધ્યાત્મતાલા [ સાતમુ “ દિગમ્બર-અવસ્થામાં મેક્ષ નથી, શ્વેતાંબરદશામાં મેક્ષ નથી, તર્ક જાળમાં મેાક્ષ નથી, તત્ત્વવાદમાં મેક્ષ નથી અને સ્વપક્ષનુ સમન કરવામાં મેાક્ષ નથી, કિન્તુ કષાયા ( ક્રોધ-માન-માયા-લેાલ ) થી મુક્ત થવામાંજ વસ્તુતઃ મુક્તિ રહેલી છે. ' “ પરમાત્મા મહાવીર ઉપર મારા પક્ષપાત નથી, તેમજ મહર્ષિ કપિલ, મહાત્મા બુદ્ધ વગેરે ઉપર મારા દ્વેષ નથી, કિન્તુ મધ્યસ્થબુદ્ધિએ નિર્દેૌષ પરીક્ષાઢારા જેનું વચન પૂર્ણતયા સત્ય સિદ્ધ થાય, તેનું શાસન સ્વીકારવું, એજ શિષ્ટ પુરૂષોના માર્ગ છે. ” પ્રસંગોપાત્ત આપણે બહુજ દૂર નિકળી ગયા; ખેર, ધણું જોવાયું. હવે પ્રસ્તુત બાબતપર્ પ્રકરણની પૂર્ણતાના છેલ્લા શ્લેાક જોઇએ, उपसंहरति आलम्बनं भवति यादृशमीहगात्माssपत्तिर्निजात्मनि भवेदिति को न वेत्ति १ । आलम्बनं सकललोकपतिः परात्मा संश्रयते यदि तदा किमपेक्षणीयम् ? ॥ १९ ॥ It is within the cognizance of all that the soul takes within itself the form or impressions of the objeets ( meditated upon ). What desires remain ( unsatisfied) when the supreme spirit, Lord of the Universe, becomes the object of concentration ? (19) ઉપસંહાર્— “ એ તમે સમજી શકેા છે. જેવુ આલખન ધ્યેય કરવામાં આવ્યુ હાય છે, તેવા સ્વરૂપાકાર પેાતાના આત્મામાં સ્થાપિત થાય છે; ત્યારે સકલ લેાકના પતિ પરમાત્માને જે આલબત કરવામાં આવે, તે પછી કઇ ખાકી રહે ખરૂં ? ”—૧૯ 806

Loading...

Page Navigation
1 ... 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992