________________
અધ્યાત્મતત્ત્વાલાક.
[ आइभु
should not ignore the spiritual aspect. If with this ideal before us, we do our duty, we are in the end sure to reach the desired goal by slow and steady progress on the onward path of transcendental and spiritual elevation.
आत्मनः प्रभुता -
अनन्तशक्ति दधदेष चेतनः प्रवेदितुं तं यतते महोदयः । प्रकाशितेऽास्मन् सकलं प्रकाशतेऽप्रकाशितेऽस्मिन् सकलं तमोमयम् ॥ १ ॥
This spirit is the receptacle of limitless powers; only the fortunate one endeavours to realize it. When this spirit shines, all the objects are illumined and when it does not, all the objects are enveloped in darkness. ( 1 )
આત્માની પ્રભુતા—
“ આ ચેતન અનન્ત શક્તિઓને ધારણ કરનારા છે. આને (પાતાના આત્માને) જાણવા માટે, ભવિષ્યમાં જેને મહાન્ ઉદય પ્રાપ્ત થવાના છે, તેજ પ્રાણી પ્રયત્ન કરે છે. આ ચેતન પ્રકાશમાન થતાં સમગ્ર બ્રહ્માંડ પ્રકાશમાન થાય અને આ ચેતન જ્યાં સુધી અધારામાં છે, ત્યાં સુધી બધુ અન્ધકારમય છે.
จ
आत्मतत्त्रप्रकाशस्य मुख्यसाधनं तद्द्वारं चिन्तनं चाह -
मोहप्रणाशेन च तत्प्रकाशनं मोहप्रणाशोऽपि च तत्त्वचिन्तनात् । चिन्त्यं च नैर्गुण्यमिदं भवोदधेर्जगत् किमेतत् किमिदं सुखासुखम् !
॥ २ ॥
812