________________
અધ્યાત્મતવાલેક. [ સાતમુંgવં પ્રતિવાદવિ વિચઃ હા gવ હૈ.
વોજીરવતર્થવ વિથો દિ મહામુનિ ” ! –“એ પ્રમાણે ( પ્રકૃતિવાદનું જે ખરું રહસ્ય બતાવ્યું, તે પ્રમાણે) પ્રકૃતિવાદ યથાર્થ જ જાણવો. વળી તે કપિલને ઉપદેશ છે, માટે સત્ય છે, કારણ કે તેઓ દિવ્યજ્ઞાની મહામુનિ હતા.”,
આગળ જઈને ક્ષણિકવાદ અને વિજ્ઞાનવાદની ખૂબ આલેચના કરીને તે બંને વાદમાં અનેક દેશે બતાવી છેવટે આચાર્ય વસ્તુસ્થિતિ કથે
“અન્ય વવિઘવતરાવાનિવૃત્ત ! ' ___ क्षणिकं सर्वमेवेति बुद्धेनोक्तं न तत्त्वतः " ॥ “ विज्ञानमात्रमप्येवं बाह्यसंगनिवृत्तये ।
विनेयान् कांश्चिदाश्रित्य यद्वा तद्देशनार्हतः " ॥ " एवं च शन्यवादोपि सद्विनेयानुगुण्यतः।
अभिप्रायत इत्युक्तो लक्ष्यते तत्त्ववेदिना " ॥ –“મધ્યસ્થ પુરૂષનું એમ કહેવું છે કે-આ ક્ષણિકવાદ, બુદ્ધ પરમાર્થ દષ્ટિએ અર્થાત્ વસ્તુસ્થિતિએ કહ્યો નથી, કિન્તુ મેહવાસનાને દૂર કરવાના ઉદ્દેશથી કહ્યું છે. વિજ્ઞાનવાદ પણ તેવા પ્રકારના યોગ્ય શિષ્યોને આશ્રીને અથવા વિષયસંગને દૂર કરવાના ઉદ્દેશથી બતાવવામાં આવ્યો છે. શૂન્યયાદ પણ ગ્ય શિષ્યોને લઈને વૈરાગ્યની પુષ્ટિ કરવાના આશયથી તત્ત્વજ્ઞાની બુદ્ધિ કહ્યો જણાય છે.”
વેદાન્તના અદ્વૈતવાદની વેદાન્તાનુયાયી વિદ્વાનોએ જે વિવેચના કરી છે, તે પર દેશે બતાવી છેવટે આચાર્ય કથે છે કે
" अन्ये व्याख्यानयन्त्येवं समभावप्रसिद्धये ।
શદ્વૈતાના રાત્રે નિર્વિદા ન તુ તત્વતઃ” | –“મધ્યસ્થ મહર્ષિઓ એમ વ્યાખ્યાન કરે છે કે-અદ્વૈતવાદ યથાર્થ વસ્તુસ્વરૂપની દષ્ટિએ બતાવવામાં આવ્યો નથી, કિન્તુ તેને ખરે આશય સમભાવને પ્રાપ્ત કરવાને છે.”
804