________________
પ્રકરણ ] SPIRITUAL LIT. spirit at once reaches and abides in the topmost part of Loka. (15)
Thus the superior spirit does not descend from this plain owing to the absence of heaviness or weight, It does not ascend higher for the want of auxiliary motion. It does not progress forward in an oblique direction without being assisted by initial velocity, consequently its proper abode is at the top of the phenomenal world. (16)
ગથી આવિર્ભત થતો એક્ષ- “ આ યોગ વડે સકલ કર્મોથી રહિત થયો થકો આત્મા તક્ષણંત શરીરથી મુક્ત થઈ મુક્ત બને છે. “મુકિત ” શું છે ? એ ગંભીર પ્રશ્ન ઉપર જેનશાસ્ત્રની દૃષ્ટિએ આ સમાધાન છે-જેમ પાણીમાં રહેલી માટીના લેપવાળી તુંબડી, તેની ઉપર સઘળો મેલ નિકળી જવાથી એકદમ પાણી ઉપર આવી જાય છે, તેમ આત્મા ઉપર સઘળો કર્મરૂપ મેલ દૂર થવાથી પરિશુદ્ધ બનેલ આમાં સ્વતઃ સ્વભાવતઃ ઊર્ધ્વગતિ કરે છે, ઉપર જાય છે. આવા પ્રકારને આત્માનો સ્વભાવ પણ માનવો જોઈએ છે, તે સર્વકર્મરહિત થતાંની સાથે ઊ ગમન કરે છે. ઊર્ધ્વગમન કરે તે પરમ આતમ ક્ષણવારમાં લેકના અગ્રભાગે અવસ્થિત થાય છે. ત્યાંથી તે નીચે ન આવી શકે, કેમકે તેમાં ગુરૂત્વશક્તિ નથી, ત્યાંથી ઉચે પણ (અલકમાં ) ન જઈ શકે, કેમકે ત્યાંથી આગળ ગતિ કરવામાં ઉપકારક કાઈ ( ધર્માસ્તિકાય ) પદાર્થ નથી, તિરછી ગતિમાં પણ તે મૂકાઈ શકતા નથી, કારણ કે તેવો પ્રેરક કોઈ નથી, એ માટે લેકના અગ્રભાગ ઉપરજ મુક્ત આત્માની અવર સ્થિતિ યુક્ત છે. ”—૧૩, ૧૪, ૧૫, ૧૬.
* * વાંચે, પ્રથમ પ્રકરણના ચાદમા લેકની વ્યાખ્યામાં આકાશ પાર્થનું વિવેચન, ત્યાં આ હકીકત સ્પષ્ટ કરી સમજાવી છે. .
787