________________
મરણ ] SexHITUAL LIGHT. योगसंन्यासस्य अयोगार्थत्वेऽपि योगशब्दार्थतां साधयति असावयोगोऽपि मनोवचोऽङ्गव्यापाररोधात् सकलपका। अवादि मुक्त्या सह योजनेन योगो भवाम्भोनिविरोध एषः॥१
The second Yoga, i. e. Saņyāsayoga, is also in the absence of Yoga (from one point of view ), because in this state all functions of mind, speech and body are stopped in every way. It is called Yoga because it leads on to the state of absolute freedom. This Yoga is an embankment protecting against the ocean of worldliness. ( 11 ) . યોગસંન્યાસને યોગ શી રીતે કહે?—
“ એ સંન્યાસ યોગઅવસ્થા છે, કેમકે તે અવસ્થામાં, મનવચન શરીરના તમામ વ્યાપાર સર્વથા નિરૂદ્ધ થઈ ગયેલા હોય છે. આમ છતાં તે મુક્તિની સાથે જોડી દેનાર હોવાથી ગ–અવસ્થા ' છે. * આ યુગ સંસારરૂપ મહાસાગરનો તટ છે.”– ૧૧ વારંવાર કાઢઃ ઉિં વરાતિ?— असुं च योगं समुपाजगन्वान् प्राप्नोति मोक्षं क्षणमात्र एव । सर्वज्ञभावावसरेऽवशिष्टकर्माणि हन्ति क्षणतो यदेषः ॥ १२ ॥
One, adept in this Yoga attains to absolute freedom even in a moment. The kārmic forces remaining after ( which remain at the time of attainment of the state of Omniscience) are completely destroyed in a moment under this Yoga. (12)
ગ’ શબ્દ “પુ ધાતુથી બનેલું છે. તે ધાતુને અર્થ-જેવું થાય છે. આ અન્તિમ વેગ મુક્તિની સાથે તëણત જોડી દેનાર છે, એ માટે તે બરાબર “ ગ ર છે.
76