________________
પ્રકરણું, ]
SPIRITUAL LIGHT.
માંજ ઠંડી પડે છે, ઉન્હાળામાંજ સૂર્ય તપે છે, ચેામાસામાંજ વૃષ્ટિ થાય છે, વસંતઋતુમાંજ વૃક્ષે સુપલ્લવિત થાય છે, કમળના વિકાસ પ્રાતઃકાળેજ અને સકાચ સાય કાળેજ થાય છે, યુવક અવસ્થામાંજ પુરૂષનેજ ડાઢી-મૂછ આવે છે. આ બધા ઉપરથી કાલની ૌઢતા સ્પષ્ટ જણાઇ આવે છે; અને અતએવ તે, જિન્દગીના બનાવેામાં અગત્યને ભાગ લે છે, એમ કહ્યા સિવાય રહી શકાય તેમ નથી. મેાક્ષને માટે પણ ભવસ્થિતિના પરિપાકની જે આવશ્યકતા છે, તે પણ ફાલનીજ લબ્ધિ કહી શકાય.
સ્વભાવનું પ્રાસ્ય,
C
સ્વભાવ વગર કાળ પણ કંઇ કામ કરી શકતા નથી. કાળ વગેરે પણ સ્વભાવને અનુસરતા જોવાય છે. ખીજને અંકુરિત થવામાં યા વૃક્ષ બનવામાં ક:ળની જરૂર નિવિવાદ ખરી, પણ તે કાળનું એ સામર્થ્ય નથી કે વાળ્યાં હેય ચેખાનાં બીજ અને બનાવી દે ધ. ધઉં વાવ્યા હાય તેા ઘઉં જ ઉગે, આંખે વાગ્યે હાય તે! આંખેાજ ઉગે, એ મહિમા કાને છે ? સ્વભાવનેાજ. માળી કે ખેડુત ગમે તેટલે પુરૂષાથ કરે, પણ બીજના સ્વભાવ પ્રમાણેજ ફળસિદ્ધિ થવાની, એ નિઃસ ંદેહ વાત છે. આંબાના ગેટલામાં આંખે બનવાના સ્વભાવ છે, ત્યારેજ તેમાંથી ઉદ્યમદ્વારા કાલ-મર્યાદાનુસાર ભાગ્યશાલીને કેરી પ્રાપ્ત થઈ શકે છે. કાલ, પુરૂષાર્થ વગેરેની સન્નિધિ રહેવા છતાં પણ સ્વભાવવિરૂદ્ કાંઇ પણ કામ થઇ શકતું નથી. જે જે પ્રાણિઓને અને જે જે પદાૉંના જેવા જેવા પ્રકારના સ્વભાવ છે, તેવા તેવા પ્રકારે કાર્ય બન્યા કરે છે. એને ઉલ્લધવાને કાઇ સમર્થ નથી. આ માટે સ્વભાવનું પણુ દુનિયા ઉપર અવિચળ શાસન છે, એમ માનવું જ જોઇશે.
હની પ્રભુતા.
સુખ-દુઃખાદિ વિચિત્ર દશાએ કર્માંની વિચિત્રતા ઉપર આધાર રાખે છે. સવળુ કરતાં અવળુ થાય અને ઉલટું કરતાં સુલટું થાય, એ કમનું સામર્થ્ય છે. સ’સારવી જીવે કર્મનાં બન્યતાથી બહુ હાવાથી તેઓને કમની આજ્ઞાનુસાર વત્તવુજ પડે છે. એક સૂક્ષ્મ જન્તુથી લઇ ઇન્દ્ર અને સૌંસારસ્થ વિશ્વેશ્વર સુધી કર્મ રાજાની ધજા ફરકી રહી 796
૧૦૧