________________
પ્રકરણ. ]
SPIRITUAL LIGHT.
જ્ઞાનયોગની પરાકાષ્ટા અથવા સ્થિમ્રા
“ બ્રહ્મજ્ઞાની મહર્ષિને પ્રિય વસ્તુ પ્રાપ્ત થયે હર્ષ થતા નથી અને અપ્રિય વસ્તુ પ્રાપ્ત થયે ઉદ્વેગ થતેા નથી. જેનું વિષમદશામાં ( પ્રતિકૂળ દશામાં) પણ સમરૂપે ( સમભાવ રૂપે ) નિરીક્ષણુ છે, તેને સત્પુરૂષા જીવનમુક્ત-સ્થિરબ્રહ્મ કહે છે. ( જેની પ્રશાન્ત થયેલી વાસનાએ ચિત્ કચિત્ જાગૃતિમાં આવે છે, તે આત્મા અસ્થિર બ્રહ્મ, અને વાસનાનેા ઉદ્ભવ ન થઇ શકે એવી વિશુદ્ધદશામાં વા આત્મા સ્થિરબ્રહ્મ કહેવાય છે. ) ”—
योगं समारूढः कीदृशो भवति ?
नहीन्द्रियार्थेषु यदाऽनुरज्येत् समस्तसङ्कल्पविमुक्तचेताः । योगे समारूढतया तदानीमसौ महात्मा परिवेदितव्यः ॥ १० ॥
When a great sage whose mind is freed from all doubts is not attached to the objects of senses he is said to have reached Yogihood. ( 10 )
ચોગ ઉપર આરૂઢ થયેલા કેવા હાય છે?—
¢
જ્યારે આત્મા સમસ્ત સ'કલ્પેાથી મુક્ત ચિત્ત ખની ઇન્દ્રિયાના વિષયામાં અનુરક્ત થાય નહિ, ત્યારે તે મહાન આત્માને યાગ ઉપર આરૂઢ થયેલા સમજવા, ”—૧૦
ज्ञानयोगिनो ध्यायतः पद्धतिः
भयोज्झितः सुस्थिरनासिकाग्रदृष्टिः प्रसन्नाननपुंडरीकः । ष्टष्ठयुग्म रदनै रदांचा स्पृशन् सुसंस्थान इतप्रमादः ॥ ११ ॥ स्पृहाविमुक्तो निजभूनेऽपि प्रभूतसंवेगसरोनिमग्नः । अमात्रकारुण्यपदं भवश्रीपराङ्मुखो हर्षयितेक्षमाणान् ॥ १२ ॥ एवंविधो निष्ठितकर्मयोगः श्रीज्ञानयोगेन समाहितात्मा । ध्याने प्रवेशं कुरुतेऽतिघोरकर्माटवीज्वालनदाववन्हौ ॥ १३ ॥
711