________________
પ્રકરણ ]
SPIRITUAL LIGHT.
ઉપશમશ્રેણી, માહનીય કર્મીના એ ભેદો-દર્શનમેાહનીય અને ચારિત્રમાહનીય-પૈકી દર્શનમેાહનીયના મિથ્યાત્વમેહનીય; સમ્યકત્વમેાહુનીય અને મિશ્રમેાહનીય એ ત્રણ ભેદે તે આઠમા ગુણુસ્થાનની પૂર્વે જ ઉપશાન્ત થઇ ગયેલા હેાય છે. આઠમા ગુણસ્થાનથી શુક્લાન ઉપર ચઢતાં ચારિત્રમેહનીય કર્મીના ભેદો ઉપશાન્ત થવા માંડે છે. ચારિત્રમાહનીયના ૨૫ ભેદો છે—અનન્તાનુબન્ધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાના વર્ણ અને સંજવલન એ ચાર પ્રકારના પ્રત્યેક ક્રોધ, માન, માયા અને લોભ, એમ સેાળ કષાયા અને હાસ્ય, રતિ, અરતિ, ભય, શાક, જુગુપ્સા તથા પુરૂષવેદ-આવેદ-નપુંસકવેદ એ નવ નાકષાયા.
1.
જ
ચારિત્રમેહનીયની ઉપર્યુક્ત પચીશ પ્રકૃતિમાંથી અનન્તાનુખધી ચાર કષાયાના દનમેાહનીયની સાથે ( પહેલાં અનન્તાનુબન્ધી ચાર કષાયાને અને પછી દર્શનમેાહનીયના પુજત્રયને ઉપશમ થાય છે. ) આમા ગુણસ્થાનની પૂર્વે જ ઉપશમ થઇ ગયા છે. અતઃ આમા ગુચ્છુસ્થાનથી ચારિત્રમેહનીયની એકવીશ પ્રકૃતિને ઉપશમ કરવાનું શરૂ થાય છે. તેમાં એક ‘ સંજવલન ' લાભ વ ખાકી વીશ પ્રકૃતિને ઉપશાન્ત કરવાનો પ્રયત્ન, આખું અને નવસુ એ એ ગુણસ્થાનામાં ચાલે છે. વીશ પ્રકૃતિ ઉપશાન્ત થતાંજ દશમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. એ ગુણસ્થાનમાં કેવળ સજ્વલન લાભના સૂક્ષ્મ અંશને ઉદય રહે છે. ત્યાર પછી તે લાભને સૂક્ષ્મ અશ ઉપશાંત થતાં અગ્યારમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે.
2
પ્રાપ્ત હાય છે. આઠમા ગુણસ્થાનથી ચારિત્રમેાહના ઉપશમ યા ક્ષયની શ્રેણી ચાલવા માંડે છે. આ મુખ્ય શ્રેણી છે. એજ માટે ગુણસ્થાન#મારોહમાં કહ્યુ છે કે—
' तत्रापूर्वगुणस्थानाऽऽद्यांशादेवाधिरोहति ।
शमको हि रामश्रेणी क्षेपकः क्षपकावलीम् " ॥
અર્થાત્ અપૂર્વ ગુણુસ્થાનથી ઉપશમશ્રેણી યાં ક્ષપશ્રેણી : ઉપર્ આરહણ કરાય છે.
૧ આ ભેદો ચોથા પ્રકરણના નવમા બ્લેક ઉપરના વિવષ્ણુમાં
સમજાવ્યા છે. R ૯૩
733