________________
પ્રકરણ, ]
પ્રસ્તુત નિવેદન
“ સાધ્યને સિદ્ધ કરી આપનારાં તમામ સાધને શાસ્ત્રાથી જાણી શકાતાં નથી. એમ જો થતુ. હાત તા શાસ્ત્રશ્રવણમાત્રથી દરેકને અનુભવજ્ઞાન મળી જાત અને બધાએ સર્વજ્ઞ બની જાત. માટે આ ચેાઞ ( સામર્થ્યયાગ ) - પ્રાતિભ ” જ્ઞાનના વિષય છે. ‘ પ્રાતિભ ’જ્ઞાન કૈવલજ્ઞાનરૂપ સૂર્યના પૂર્વ ભાવિ અરૂણાદયસમાન છે. અન્ય યાગીએ આ જ્ઞાનના ઋતંભરા તારક ’ વગેરે નામેાથી વ્યવહાર કરે છે. ”—૮, ૯
.
. '
વ્યાખ્યા.
SPIRITUAL LIGHT.
"
ઉત્કૃષ્ટ ચાગ ઉપર આવવા માટે ઉત્કૃષ્ટ જ્ઞાનની જરૂર છે. ઉત્કૃષ્ટ યેાગની પદ્ધતિના જ્ઞાન વગર ઉત્કૃષ્ટ યોગ સાધી શકાતા નથી. ઉત્કૃષ્ટ યેાગની પદ્ધતિનું જ્ઞાન શાસ્ત્રાથી મળી શકે તેમ નથી. એ માટે શાસ્ત્રાનાં સૂક્ષ્મ તત્ત્વામાં સારી પેઠે અવગાહન કરતા અપ્રમત્ત અભ્યાસી મહર્ષિને અભ્યાસના પરિપાક થતાં એવા અનુભવ પ્રકટે છે કે જે ઉત્કૃષ્ટ યાગની ( સામર્થ્યયાગની ) પદ્ધતિ ઉપર બહુ સુંદર અજવાળુ નાંખે છે. એ અજવાળાથી—એ જ્ઞાનાલેકથી તે યાગ ઉપર બહુ સારી રીતે પસાર થઈ શકાય છે. એ જ્ઞાનાલાકને પ્રાતિભ નામ આપવામાં આવ્યું છે. બહુજ ઉંચી આત્મસ્થિતિએ પહોંચેલાઓને એ જ્ઞાનાલાકના પ્રાદુર્ભાવ થાય છે.
·
"
જેમ અરૂણાય રાત્રિ અને દિવસ તેથી સબન્ધ રાખે છે, તેમ આ જ્ઞાન શ્રુતજ્ઞાન અને કૈવલજ્ઞાન એ અનેથી સબન્ધ રાખે છે. ધ્રુવલજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બંનેની મધ્યકાટીમાં આ જ્ઞાન વ્યવસ્થિત છે. અતઃ એ બંનેથી અભિન્ન કહી શકાય છે. જીએ ચોગદૃષ્ટિસમુચ્ચયના અને યશોવિજયકૃત ૧૯ મી ખત્રીશીને આમા શ્લોક.
અહીં પ્રસંગતઃ જ્ઞાનના ભેદો, જૈનદષ્ટિએ વિચારી જવા પ્રસ્તુત છે. આત્માના મુખ્ય ગુણ જ્ઞાન છે. તેના ખાવિર્ભાવ જ્ઞાનાવરણુ કર્મના વિલય ઉપર આધાર રાખે છે. એ આવરણુતા જેમ જેમ હાસ થતા જાય છે, તેમ તેમ જ્ઞાનમાત્રાના વિકાસ થતા જાય છે. આથી જ્ઞાનના સંખ્યાતીત ભેદો પડી શકે, એ દેખીતી વાત છે. છતાં જૈનશાસ્ત્રકારો
755