________________
અધ્યાત્મતત્વાક.
ઉભે અને સુતે પણ ધ્યાન કરી શકે છે. જે અવસ્થા પિતાને અનુકૂળ પડે, જેનાથી ધ્યાનમાં વિઘાત ન થાય, તે અવસ્થા ધ્યાનને માટે પ્રશંસનીય છે.”—૧૫ ध्यानोपयोगिनी उपस्क्रियाध्यानस्य सिद्धयै दृढभावनानामावश्यकत्वं मुनयो वदन्ति । मैत्री प्रमोदं करुणामुपेक्षां युञ्जीत, तद् ध्यानमुपस्करोति ॥ १६ ॥
The sages admit the necessity of various abstract thoughts for facilitating Dhyāna ( meditation ). Bhāvanās are of four kinds-friendship, joyfulness, pity and impartiality. These feelings should be cultivated, because they strengthen contemplation. (16) ધ્યાનને અનુકૂળ ગોઠવણ
- “ ધ્યાનની સિદ્ધિ માટે દઢ ભાવનાઓની જરૂર ગીશ્વરે સ્વીકારે છે. તે ભાવના–મૈત્રી, પ્રમેહ, કરૂણા, અને માધ્યશ્ય એમ ચાર પ્રકારે છે. ધ્યાનને સંસ્કારિત બનાવવા માટે આ ભાવનાઓની યેજના અગત્યની છે.”—૧૬
વિશેષ
આગળ ૨૧ મા લેકમાં ધ્યાનનું લક્ષણ બતાવતાં અન્તર્મુહૂર્ત (મુહૂત માં કંઈક ઓછું એટલા વખત) સુધી ધ્યાન ટકવાનું બતાવ્યું છે. કાઈ પણ અમુક આલંબનનું એક ધ્યાન અન્તર્મુહૂર્ત સુધી જ રહે છે, ત્યાર પછી દ્વિતીય ધ્યાનને પ્રારંભ કરવામાં આ ભાવનાઓ ઉપયોગી થાય છે. આ ભાવનાથી પૂર્વ ધ્યાનની સાથે ઉત્તર ધ્યાનનું સંકલન થાય છે, અને એથી • ધ્યાનની શ્રેણી-નવા નવા વિષયનાં ધ્યાનની શ્રેણી ચાલવા માંડે છે. જેને આત્મા અતિઉદાત્ત સ્થિતિ ઉપર છે, તેઓ એક ધ્યાન પૂરું થયા પછી
* પદ્માસનાદિઆસનસ્થ થઈને ધ્યાન કરવું એ બેઠાનું ધ્યાન છે, , કાયેત્સર્ગમાં ઉભા રહીને ધ્યાન કરવું એ ઉભાનું ધ્યાન છે અને દર્દાદિશધ્યામાં સુતા રહીને ધ્યાન કરવું એ સુતાનું ધ્યાન છે.
14