________________
અધ્યાત્મતવાલોક.
Vipāka ( Maturation ) in suffering from weapons, poison, fire etc... The good Vipāka ( Maturation ) associated with space is the residence in a great palace etc., which the other Vipāka ( Maturation ) is the residence in a cemetery etc.
The good vipāka in connection with time is seen in having the pleasures of spring which is neither cold nor hot; while the bad one is the reverse of it. The good vipāka through mental emotions is the good feeling in the mind like pleasures etc., while the bad vipāka is the rise of feeling of terror etc., in the mind.
The good Vipäka through the births is the life as a god or a man while the animal life or the life in hell is the bad Vipāka through birth. Thus are thought off the various results of the Kārmic forces associated with Dravyą in the third of Vipāka Dhyana. (80-81-82–38 ) વિપાકધ્યાન
વિપાક એટલે કર્મના ફલને ઉદય. કર્મ શુભ અને અશુભ એમ બે પ્રકારે હોવાથી તેનાં ફળો પણ શુભ અને અશુભ એમ બે પ્રકારે હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવના વિચિત્ર સંગોને અનુસાર ઉત્પન્ન થતાં કર્મનાં વિચિત્ર ફળ પ્રાણિઓના ભાગમાં આવે
- “ સ્ત્રી, માળા, સુન્દર ભજન વગેરે અનુકૂળ દ્રવ્યોને સંસર્ગ, શુભકામના શુભ વિપાકનું અને શસ્ત્ર, વિષ, અગ્નિ વગેરે પ્રતિકૂળ દ્રવ્યોને સંસર્ગ અશુભ કર્મના અશુભ વિપાકનું કારણ બને છે. ( એ દ્રવ્યથી શુભાશુભ વિપાક. )
724