________________
*
*
અધ્યાત્મતવાલાક
*
*
( પાંચમું
ઇન્દ્રિયનિગ્રહ, મન:શુદ્ધિ, સમતા, મમતાનિાસ અને ભાવના એટલી ખાળતા આ પચમ પ્રકરણમાં જોઇ; અને એ સમજી શક્યા કે કષાયાને રાધ કરવા માટે ઇન્દ્રિયનિગ્રહની અગત્ય, ઇન્દ્રિયનિગ્રહ માટે મનઃશુદ્ધિની આવશ્યકતા અને મનઃશુદ્ધિને માટે ભાવનાઓથી મમતાનિરાસ દ્વારા સમતાની જરૂર છે; વળી એ પણ જણાયુ` કે ધ્યાનની સાથે સમતાના અતિવ્રુનિષ્ઠ સબન્ધ છે. હવે આપણે ચાગ અથવા ધ્યાન જોવાનું રહે છે, કે જે આત્માની છેવટની ઉચ્ચસ્થિતિ છે, એને માટે છઠ્ઠા પ્રકરણમાં પ્રવેશ કરીએ.