________________
પ્રકરણ ]. SPIRITUAL LIGHT.
The celestial bliss is at a distanoe and that of absolute freedom is at a greater distance ( what expectation could be held for their attainment ? ) but when it is possible to enjoy happiness. distinctly in the inner sphere ( heart or mind) through quietude there is absolute freedom to those who are devoted to supreme peace. ( 16 ) સમતાને ઉત્કર્ષ
સ્વર્ગનું સુખ દૂર છે, મક્ષ તે અતિદૂર છે, એટલે એ બંનેની આશા ક્યાં કરવા જઇએ ? કિન્તુ સમતાના પરિણામે મનની હદ ઉપરજ પ્રકટ થતા સુખને આસ્વાદ ફુટ રીતે કરી શકાય તેમ છે. અતએ સમતામાં રમણ કરનારને અહીં જ મોક્ષ છે.”—૧૬ समतायां तापाभावः - मुषायनो वर्षति साम्यरूपो मनोभुवां यस्य मुनीश्वरस्य । . संसारदावानलतीनतापोऽनुभूतिमास्वन्दति किं तदीयाम् ? ॥१७॥
Is it possible for the confiagration in the form of this gross material world to scorch the clear perception of the highest sage on whose mental field the nectarious shower of tranquility pours down ? (17) સમતામાં તાપભાવ' “જે મુનિવરની મભૂમી ઉપર સમતારૂપ અમૃતને વરસાદ વરસી રહ્યો છે, તેના અનુભવને સંસાર-દાવાનળને પ્રચંડ તાપ શું સ્પર્શ કરી શકે ખરે છે. – ૭
*
निर्जितमदमदनानां वाकायमनोविकारराहतानाम् । विनिवृत्तपराशानामिहैव मोक्षः सुवहितानाम् " ॥ २३८ ॥
(ભગવદ્-ઉમાસ્વાતિકૃત પ્રશમરતિ ) 651