________________
પ્રકરણ ] SPIRITUAL LIGHT. વૃત્તિનું એકચ્છત્ર સામ્રાજ્ય છે. એના સદ્ભાવમાં રત્નત્રયની સિદ્ધિ અને એના અભાવમાં રત્નત્રયને અભાવ, આ એક અકાય નિયમ છે. समत्वफलमुपदर्शयतिध्यानं समालम्ब्य समत्वमाश्रयेत् साम्यं विना तत्र कृते विडम्बना। आत्मप्रबोधेन च कर्मसंक्षयो ध्यानेन साध्यः स च, तत् परं हितम् ॥
| રૂ૭ | Concentration is well secured by resorting to equanimity and without this calmness meditation is ridiculous. The awakening of the knowledge of Self brings on the destruction of Karmic forces and is achieved by contemplation and therefore concentration is highly beneficial. ( 37 ) સમતાનું સાધ્ય–' .
સમતાને અવલંબીને ધ્યાન કરાય છે. સમતાની હદ સુધી પહોંચ્યા વગર જે ધ્યાન કરવામાં આવે, તે તેમાં વિડંબના સહવી પડે છે. જે આત્મપ્રબોધની જાગૃતિ ઉપર કર્મોનો ક્ષય આધાર રાખે છે, તે આત્મપ્રબંધ ધ્યાનથી સાધી શકાય છે. માટે ધ્યાન એ આત્માનું સહુથી ઉંચા નંબરનું હિત છે.”—૩૭ समस्व-ध्यानयोरितरेतरानुग्राहकत्वमावेदयतिध्यानं समत्वेन विना भवेन साम्यं विना ध्यानमपि स्फुरेन्न । परस्परापेक्षणतस्ततस्तद् द्वयं भवेत् सुस्थिरताविशिष्टम् ॥ ३८ ॥
Steadiness in concentration is not attained without calmness, and equanimity is not secured, without concentration. Both being interdependent one renders the other steady and vice versa. (38).
887