________________
અધ્યાત્મતવાલાક.
[ ચેાથુ
તે પરપ્રતિષ્ઠિત છે. પાતાના અને પરના–એમ બંનેના અપરાધથી પેાતાની જાત અને પર–એમ તેના ઉપર જે ક્રોધ થાય, તે ઉભયપ્રતિષ્ઠિત છે. અને જે કારણ વગર ક્રોધ થાય, તે અપ્રતિષ્ઠિત છે. કારણ વગર પણ ક્રોધ થવાનાં ઉદાહરણા વિરલ હોવા છતાં અસભવત નથી. કર્મની વિચિત્ર લીલા છે, કે તે ક્વચિત્ કદાચિત્ કારણ વગર પણ કુળ દેખાડે છે.
क्षमा महती योगोपयोगिनी -
योगस्य पन्थाः परमस्तितिक्षा सा क्रोधदावानलमेघदृष्टिः । यस्तामृतेऽभीप्सति योग लक्ष्मीं हलाहलाद् वाञ्छति जीवितं सः ॥ १० ॥
The highest forbearance is the path of Yoga. It is like a shower of rain over the conflagration of anger. He who desires wealth of Yoga without it is like one who desires (continuance of) life from drinking bitter poison. ( 10 )
Notes:-The history of Lord Mahavira clearly illustrates the significance of the above verse. He suffered calmly, when Gosālā, his perverted disciple, destroyed his two disciples by the power of the Tejolesya. Again he patiently endured pain caused by the bitings of the cobra Chandakaushika Though he was master of all Labdhies, he never lost balance of mind and used them against such ruthless actors. Instead of losing patience he tried to ameliorate their spiritual conditions. So the cobra Chandakaushika was aroused to self-consciousness. He felt
सापेक्षाणि च निरपेक्षाणि च कर्माणि फलविपाकेषु ।
सोपक्रमं च निरुपक्रमं च दृष्टं यथाऽऽयुष्कम्
"> ॥
( લાપ્રકાશના દ્રવ્યલેકના ત્રીજા સગમાં અન્યગ્રન્થેાધ્ધત. )
564
"" *