________________
અધ્યાત્મતત્ત્વાલક
[ ત્રીજુંસ્વર્ગગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરગતિ. આ ચારે ગતિવાળા પ્રાણિઓ સાથે પૂર્વોક્ત વિવિધ સમ્યકત્વના સમ્બન્ધને વિચાર કરી જવો અહીં અપ્રસ્તુત નથી. - કઈ પણ પ્રાણી એક ગતિમાં ઉત્પન્ન કરેલા પથમિક સભ્યકત્વને બીજી ગતિમાં સાથે લઈ જઈ શકતો નથી. આ માટે ચારે ગતિએના પ્રાણિઓને સ્વ-ભવનુંજ (વર્તમાન જિન્દગીનું જ) પમિક સમ્યકત્વ હોય છે. તે ઉપશમશ્રેણીમાં મરણ પામીને દેવલોકમાં ગયેલાને પર-ભવનું પમિક સમ્યકત્વ હોય છે, એ મતાન્તર પણ છે. ) ક્ષાપશમિક સમ્યકત્વને સ્થિતિકાળ લાંબો છે, એથી તે એક ગતિમાં પ્રાપ્ત કરી બીજી ગતિમાં સાથે લઈ જઈ શકાય છે. આ નરક સુધીના જીવનું ક્ષાપશમિક સમ્યકત્વ પર -ભવનું હોય છે, અને સ્વ-ભવનું પણ સાતમી નરકના જીવોનું ક્ષાપશમિક સમ્યકત્વ સ્વ-ભવનું જ સમજવું. સ્વગતિવાળા ચારે નિકાયના (ભવનપતિ, વન્તર, જ્યોતિષ અને વૈમાનિક) દેવતાઓને સ્વ-ભવ અને પર-ભવનું એમ બંને પ્રકારે ક્ષા પશિક સમ્યકત્વ હોઈ શકે છે. એવી રીતે મનુષ્ય અને સંસી તિર્યમાં પણ બંને પ્રકારે લાપશમિક સમ્યકત્વ સમજી લેવું. આ ક્ષાપશમિકસમ્યકત્વ સંબધી હકીકત સૈદ્ધાતિકના મતે સમજવી. કાર્મગ્રન્થિનું કહેવું તે જોઈ ગયા છીએ કે તિર્યંચ-મનુષ્યો ક્ષાયોપશમિક સમ્યકત્વ લઈને વૈમાનિકગતિ સિવાય અન્યત્ર જતાજ નથી. ખ્યાલમાં રહે કે નારકજીવો મરીને નારકગતિ તથા સ્વર્ગગતિમાં, અને રવર્ગગતિવાળા મરીને સ્વર્ગ તથા નરકગતિમાં જતા નથી. એ માટે નરકમાં અને સ્વર્ગમાં જનારા તિર્યંચમનુષ્યજ સિદ્ધ થાય છે. પરંતુ કર્મગ્રન્થકાર કહે છે કે નરકમાં જનારા તિર્યચ-મનુષ્યો સમ્યકત્વને લઈને નરકમાં જઈ શકે નહિ, એ માટે નરકમાં પર-ભવનું ક્ષાપશમિક સમ્યકત્વ હોય નહિ. એ જ પ્રમાણે કાર્મગ્રન્થિકના સિદ્ધાન્ત પ્રમાણે ભવનપતિ, વ્યન્તર અને તિષ એ ત્રિવિધ દેવતાઓ અને અસં. ખેચવર્ષીયુષ્યવાળા મનુષ્યો અને તિને પણ સ્વ-ભવનું જ લાપશમિક
* ભવનપતિ અને વ્યન્તર દેવતાઓ નીચે રહે છે, જ્યોતિષ (ચન્દ્ર, સૂર્ય વગેરે) દેવો ઉંચે દેખાઈ રહ્યા છે અને વૈમાનિક (વિમાનવાળા) દેવ બહુજ દૂર ઉચે-ઊદ્ગલોકમાં રહે છે. + પૂર્વ કેટીથી અધિક આયુષ્ય ધરાવનાર મનુષ્ય-તિય સંખ્ય
[494