________________
અધ્યાતસ્ત્રાલેક, ત્રીજું બીજી દષ્ટિમાં–છાણના અગ્નિના કણિયા સમાન ત્રીજી દષ્ટિમાં–કાષ્ઠાગ્નિકસમાન. ચથી દષ્ટિમાં-દીપકભાના સમાન. પાંચમી દષ્ટિમાં રત્નપ્રભાના સમાન. છઠ્ઠી દષ્ટિમાં-તારાપ્રભાના સમાન. સાતમી દૃષ્ટિમાં–સૂર્યપ્રભાના સમાન.
આઠમી દૃષ્ટિમાં–ચંદ્રપ્રભાના સમાન. આપણે વાંચી ગયા કે આ આઠ દૃષ્ટિએમાં કમથી એકેક દોષ નિકળતે જાય છે, તે આ પ્રમાણે –
પહેલી દૃષ્ટિમાં બેદ. બીજી દૃષ્ટિમાં—ઉદ્વેગ. ત્રીજી દષ્ટિમાં–ક્ષેપ. ચોથી દષ્ટિમાં ઉત્થાન. પાંચમી દૃષ્ટિમાં–બ્રાતિ. છઠ્ઠી દૃષ્ટિમાં–અન્યમુદ્ (અપ્રસ્તુતમાં પ્રેમ ). સાતમી દૃષ્ટિમાં–રેગ.
આઠમી દૃષ્ટિમાં–આસંગ. એ સિવાય એકેક ગુણ ક્રમથી પ્રકટ થતું જાય છે, તે આ પ્રમાણે
પ્રથમ દૃષ્ટિમાં–અષ. બીજી દૃષ્ટિમાં–જિજ્ઞાસા. ત્રીજી દષ્ટિમાં–શુશ્રષા. ચોથી દષ્ટિમાં–શ્રવણ. પાંચમી દૃષ્ટિમાં–બોધ. છઠ્ઠી દૃષ્ટિમાં–મીમાંસા. સાતમી દૃષ્ટિમાં–પ્રતિપત્તિ.
આઠમી દૃષ્ટિમાં–પ્રવૃત્તિ. એ પ્રકારે અતિસંક્ષેપથી આઠ અંગે સહિત યોગની આઠ દષ્ટિ બતાવી.-૧૩૦, ૧૩૧. * યોગનાં આઠ અંગે તે સર્વસાધારણને માનનીય હેવાની સાથે
684