________________
પ્રકરણ. ]
SPIRITUAL LIGHT'.
સ્પર્શી કરવા તે સ્પનભકિત છે. આ ત્રિવિધ ભક્તિ કેવી રીતે કરવી, તે એક દૃષ્ટાન્તથી જોઇએ—
એક ગૃહસ્થના એકના એક છેકરા પરદેશ ગયા છે. પરદેશ ગયાને ખાર વર્ષ થયાં, ત્યાં સુધી પણ તેના બાપને તેના બિલકુલ સમાચાર મળ્યા નથી. હવે તેના બાપે ઉંડા નિઃશ્વાસેા નાંખી તેના મળવાની આશા બિલકુલ છોડી દીધી છે. એક દિવસે શેને ટપાલમાં એક કાર્ડ આવ્યું. કા શ્વેતાંની સાથે શેઠના શરીરમાં વિજળી દોડાદોડ કરવા લાગી. એ કા બીજા કાઇનું નહિ, પરન્તુ પરદેશ ગયેલ પેાતાના પુત્રનું હતુ. કાર્ડમાં પુત્રે પોતાના કુશળસમાચાર જણાવ્યા હતા. આ કાર્ડ વાંચતાં શેઠની સ્ડામે પુત્રની આકૃતિ ખડી થઇ ગઇ. શેડનું હૃદય પુત્રની મૂર્તિનું દર્શન કરવા લાગ્યુ. સજ્જને ! પ્રભુનું સ્મરણ પણ આવાજ પ્રકારનું થવું જોઇએ, કે પ્રભુને યાદ કરતાં–પ્રભુને જપ કરતાં પ્રભુના સ્વરૂપાકાર આપણા હૃદય હામે ખડા થઇ જાય; તાજ તે સ્મરણભક્તિ યથાર્થ થઈ કહી શકાય.
"
કાર્ડમાં છેવટે જઇને એમ લખ્યું હતું કે- હું અમુક દિવસે અહીંથી નિકળીશ અને અમુક ટાઈમે આપણા ગામના સ્ટેશને ઉતરીશ. ' પુત્રના આવવાના દિવસે શેડ વખતસર સ્ટેશન ઉપર ગયા અને પામ લઇને પ્લેટફાર્મ ઉપર ઉભા રહી રેલ આવવાની રાહ જોવા લાગ્યા. ધમકારા મારતી ટ્રેન આવી; છેકરા ડખાના બારણામાંથી માંહું બહાર કાઢી પોતાના પિતાને શાધી રહ્યો છે. અને બાપ પણ દરેક ખાનાં બારણાં તરફ્ નજર નાખી રહ્યો છે. એટલામાં બાપ અને છેકરાની દૃષ્ટિ ભેગી થઇ. બાપે છોકરાને જોયે મને છોકરે બાપને જોયા. વાચક ! આ વખતે પિતાના શરીરમાં પ્રેમને પ્રવાહ કેટલા જુસ્સાથી વહેવા લાગ્યા હશે ? પુત્રને પણ બાપ તરફ કેટલા ઉમળકેટ ઉછળવા માંડયા હશે ? બાપ-બેટાની ચાર આખા મળતાં તેઓને જેમ પવિત્ર ભાવની આનંદમય ઉર્મિ ઉછળવા લાગી, તેમ આપણને પણ પ્રભુને જોતાં-પ્રભુની મૂર્તિનું દર્શન થતાં પવિત્રભાવવાળી આનન્દમય ઉર્મિએ ઉછળવી જોઇએ; આવી સ્થિતિનુ પ્રભુપ્રતિમાનું દર્શન થાય તાજ તે ઉચ્ચકેાટીની દનતિ થઇ કહી શકાય.
હવે છેકરા રેલથી ઉતરી પ્લેટફામ પર આવ્યેા. આવતાંની સાથે બાપે તેને બાથમાં લીધેા. અને ભેટયા. આ વખતે તેઓના હૃદયમાં
513