________________
પ્રકરણ. ]
SPIRITUAL LIGHT.
kr
""
ત્યારે તેં ધ્યાન સમાધિના નામથી ઓળખાય છે. આ ઉપરથી સ્પષ્ટીકરણ થઇ જાય છે કે-ધ્યાનમાં ધ્યેયનું ભાન તેમજ તે ભાનની વૃત્તિ (‘હું ધ્યાન કરી રહ્યો છું’એવી રીતની ) એમ બે પ્રકારનાં ભાન હોય છે, જ્યારે સમાધિમાં માત્ર ધ્યેયનું જ ભાન હોય છે, વચ્ચે બીજી કાઇ વૃત્તિ રહેતી નથી. તવેવ અર્થમાત્ર નિર્માનું સ્વરૂપામિત્ર સમાધિઃ ” એ પાતંજલ યેાગસૂત્રથી ( ૩-૩ ) પણ સમાધિને કેવળ ધ્યેયમાત્રના પ્રતિભાસ સ્વરૂપ બતાવી છે. એ સૂત્રને એજ ભાવાર્થ છે કે જે ધ્યાનમાં ધ્યેયના પ્રત્યય તૈલધારાની જેમ અવિચ્છિન્ન રીતે ચાલે, અને તે ધ્યાનનું પૃથક્ ભાન ન થાય એવું જે ધ્યાન તે સમાધિ છે. ટૂંકમાં, ધ્યાનમાં ધ્યાનાકાર વૃત્તિને પણ સબન્ધ હોય છે, જ્યારે સમાધિમાં તે નથી હાતેા. ધ્યાનમાં ધ્યાનાકાર વૃત્તિના સ'સર્ગ' હાવાથી તે પોતાના સ્વરૂપને જુદી વૃત્તિથી પ્રકાશ કરનારૂ’ છે, પરંતુ સમાધિમાં સમાધિના આકારવાળી વૃત્તિના સંસગ નહિ હેાવાથી તે પેાતાના સ્વરૂપને જુદી વૃત્તિથી પ્રકાશ કરનારી થતી નથી; એજ માટે * જાણે તે સ્વરૂપશૂન્ય ન હાય ? ' એવેશ વ્યપદેશ સમાધિને માટે સ્વ પશૂમિવ ' એ વાક્યથી પતંજલિ મુનિએ કર્યો છે.
આ ઉપરથી જોઇ શક્યા છીએ કે સમાધિ એ ધ્યાનની પરિપકવ અવસ્થારૂપ હાવાથી ધ્યાનજ છે. ધ્યાનના ભેદ–પ્રભેદો પાડી જૈન ચેાગગ્રન્થામાં તેનું બહુ વિવેચન કરવામાં આવ્યું છે; પરન્તુ તેને અવલાકવાનુ આગળ પ્રસંગ ઉપર રાખીશું.
असङ्गवृत्त्याख्यकसत्प्रवृत्तिपदं प्रभायां लभते मुनीन्द्रः । प्रशान्तवाहित्वमपीदमेवेदमेव नामान्तरतोऽन्य आहुः ॥ १२७॥
The lord of sages advances under this aspect to the condition of right action called Asangavritti (state of disattachment). It is Prashantavāhitvam.. It is also named in various ways by others. (127 )
"
આ પ્રભા દૃષ્ટિમાં અસંગવૃત્તિ ' નામનુ સદનુષ્ઠાન પ્રાપ્ત થાય ફરતું ચક્ર દંડના વ્યાપાર બંધ પડી રહે છે, અને એનું કારણ ચક્રમાં
529
છે. ( જેવી રીતે દંડના પ્રયાગથી ગયા પછી પણ થાડા વખત ક્રતુ