________________
પ્રકરણ. ]
SPIRITUAL LIGHT. The eighth aspect called Parā is rooted in Samādhi. Even the Asanga disappears here. There is the realization of soul and the perception is like the moon-light. ( 128 ) , પર દષ્ટિ
આ પાનામની આઠમી દૃષ્ટિમાં સમાધિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિમાં સમાધિ ઉપર પણ આસંગ રહેતો નથી. અહીં એવો અતિ ઉચ્ચકેટીને ધર્મ પ્રાપ્ત થાય છે કે જે તદ્દન આત્મસ્પર્શી હોય છે. આ દષ્ટિમાં જળહળતા બોધને ચન્દ્રની સ્નાની ઉપમા આપવામાં આવી છે.”—૧૨૮ अस्यां निराचारपदो मुनीश्वरः श्रीधर्मसंन्यासबलेन केवलम् । लब्ध्योत्तमं योममयोगमन्ततः प्राप्यापवर्ग लभतेऽस्तकर्मकः ॥१२९॥
The great sage in this stage is free from daily religious duties and on his attaining to the Dharmasamnyās stage he obtains absolute knowledge. He destroys his Karmic forces and attains to absolution with the practice of excellent Yoga which is Ayoga in the end. (127)
“ આ દૃષ્ટિમાં વર્તને મુનીશ્વર પ્રતિક્રમણઆદિ આચારેથી રહિત હોય છે. અહીં ધર્મસંન્યાસના સામર્થ્યથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે કેવલજ્ઞાની પરમાત્મા જિન્દગીના અન્તમાં અયોગઅવસ્થારૂપ ઉત્તમ એગ ઉપર આવી સકળ કર્મો ક્ષીણ કરીને મોક્ષપદને પ્રાપ્ત કરે છે.-૧૨૯
ભાવાર્થ. ધ્યાનની શ્રેણી વધતાં વધતાં ઉંચા પ્રકારનું ધ્યાન, જે
* જે ધર્મો આત્માના શુદ્ધસ્વરૂપમય નથી, તે ધર્મોને પરિત્યાગ એ ધર્મસંન્યાસ શબ્દને અર્થ છે. એ મહાન યુગ છે, એ વિષે આગળ જોઈશું.
581