________________
પ્રકરણ.] SPIRITUAL LIGHT. પરિમાણ નહિ કરવાથી લાભનું દબાણ વધુ થાય છે, અને એથી આત્મા અધોગતિમાં ચાલ્યો જાય છે. આ માટે આ વ્રતની આવશ્યકતા છે. ' :
આ પાંચ અણુવ્રતે પછી ત્રણ ગુણવતો આવે છે. દિવ્રત, ભેગોપગપરિમાણ અને અનર્થદંડવિરતિ.
૧ દિવ્રત, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ વગેરે દિશાઓ તરફ જવા આવવાને નિયમ કરવો એ આ વ્રતનો અર્થ છે. લેભવૃત્તિઓ વધતી જતી અટકાવવા આ વ્રતનું નિર્માણ કરવામાં આવ્યું છે. એટલું જ નહિ પણ આ વ્રતના બંધનથી ફળસિદ્ધિ સ્પષ્ટ છે કે-નિયમબદ્ધ હદની બહારના પ્રદેશમાં રહેતા જીવોની હિંસાને પ્રસંગ રહેતો નથી. ત્યાં રહેલ કન્યા આદિને માટે અસત્યનો, સાક્ષી પૂરવાને તેમજ ન્યાસાપહારને સંભવ રહેતો નથી. ત્યાં રહેલ વસ્તુની ચેરીથી પણ દૂર રહેવાય છે. ત્યાંની સ્ત્રીઓના સમાગમથી પણ બચાય છે. ત્યાંના વૈભવની ઉપેક્ષા પૂરતો સંતોષ પણ રહે છે. એ રીતે સર્વ વ્રતોના પિષક તરીકે આ વ્રતની અગત્ય સ્પષ્ટ સમજી શકાય છે. •
૨ ભેગેપગપરિમાણુ, એક વાર ભેગમાં આવતા પદાર્થો ભેગ કહેવાય છે. જેવા કે-અનાજ, પાણી વગેરે. વારંવાર ઉપભેગમાં આવતા વસ્ત્ર વગેરે પદાર્થો ઉપભેગ કહેવાય છે. આનું પરિમાણુ કરવુંઈચ્છાનુસાર નિરંતર નિયમ રાખવો, એ આ વ્રતને અર્થ છે. આ વ્રતથી તૃષ્ણ—લુપતા ઉપર કેવું દબાણ થાય છે, એ આ વ્રતને અનુભવ કરવાથી માલૂમ પડી શકે છે. શાંતિના માર્ગમાં આગળ વધવાની ૧ “ સન્તોષવશ્વાસમાર્ક્સ ટુર્વવાળમાં मत्वा मूर्छाफलं कुर्यात् परिग्रहनियन्त्रणम् " ॥
– હેમચન્દ્ર, યેગશાસ્ત્ર. + “ તરાપ તો ચત્ર સીમા ન થસે . * - હયાતં વિવિરતિ રિતિ વ્રથમં તત્ ગુણવ્રતમ” .
– હેમચન્દ્ર, યોગશાસ્ત્ર. * “મોળોપમેળોઃ સંધ્યા રાજા ચત્ર વિયતે | भोगोपभोगमानं तद् द्वैतीयीकं गुणव्रतम् " ॥
–હેમચન્દ્ર યોગશાસ્ત્ર, 603