________________
પ્રકરણ. ] SPIRITUAL LIGHT. વાદિસિંહોને પરાસ્ત કરવા, મોટી મોટી વિદ્વત્પરિષદોને અતિપ્રૌઢ વક્તતાઓથી આકર્ષણ કરવી, એ બધો બ્રહ્મચર્યા–રાજેશ્વરનો પ્રસાદ છે. બ્રહ્મચર્યનું તેજ એટલું તીવ્ર છે કે એની આગળ જનતા અંજાઈ જાય છે. આત્મોન્નતિ અને લોકિક ઉન્નતિ મેળવવાનો કષ્ટ વગરને આનન્દમય માર્ગ કોઈ હોય તે તે બ્રહ્મચર્ય છે. પ્રાચીનકાળમાં જેઓ, મહાત્મા-મહાપુરૂષ બની પોતાની પવિત્ર નામરેખાને અમર કરી ગયા છે, તેઓ સાચા બ્રહ્મવીર હતા. એ મન્ત્ર પ્રત્યેક માણસે પોતાના શરીરના પ્રત્યેક રમમાં ફેલાવી દેવો જોઈએ, કે જીવનને રેશન બનાવીને આ જિન્દગીમાંથી પસાર થવું હોય, તે બ્રહ્મચર્ય વિના એકે રસ્તો નથી. પરલોકના માર્ગમાં પસાર થતાં રસ્તામાં યદિ અંધારું રહ્યું, તે ઘણે ઠેબાં ખાવાં પડશે, એ માટે બ્રહ્મચર્યના તેજથી તેજસ્વી બનવાની બહુ અગત્ય છે; એવી રીતે તે જ સ્વરૂપ આત્મા બન્યથી પરલકના રસ્તે અંધકારને પ્રતિબંધ રહેશે નહિ. परस्त्रियां को विश्वासः ?का प्रत्ययस्तत्र परं पुमांसं या सेवते स्त्री चपलाऽपलज्जा । विषस्य पानं दहने च पातो वरं परस्त्री न तु सेवनीया ॥४८॥
How can a woman who is fickleminded and who, discarding her modesty resorts to other persons, be trusted ? Swallowing poison and taking a leap into fire are preferable to looking with an evil eye at other woman. ( 48 )
Notes :—" Every eye is an adulterer, and whatever woman perfumeth herself and gooth to an assembly where men are, wishing to show herself to them, with a look of lasciviousness, is an adulteress ( that is, every eye that looks with desire upon a woman commits adultery).”
Sayings of Mahomed. 891