________________
અધ્યાત્મતવાલેક,
ત્રીજુંધથી મૃદુ હિંસા કરાવવી, ૨ ક્રોધથી મધ્યમ હિંસા કરાવવી, ૩ કેધથી તીવ્ર હિંસા કરાવવી, ૪ લેભથી મૃદુ હિંસા કરાવવી, ૫ લેભથી મધ્યમ હિંસા કરાવવી, ૬ લેભથી તીવ્ર હિંસા કરાવવી, ૭ મેહથી મૃદુ હિંસા કરાવવી, ૮ મોહથી મધ્યમ હિંસા કરાવવી, ૯ મેહથી તીવ્ર હિંસા કરાવવી. - ૧ bધથી મૃદુ હિંસા અનુમોદવી, ૨ ધથી મધ્યમ હિંસા અનુમેદવ, ૩ કેધથી તીવ્ર હિંસા અનુમોદવી, ૪ લોભથી મૃદુ હિંસા અનુ
દવી, ૫ લોભથી મધ્યમ હિંસા અનુમોદવી, ૬ લોભથી તીવ્ર હિંસા અનુમોદવી, ૭ મોહથી મૃદુ હિંસા અનુમોદવી, ૮ મેહથી મધ્યમ હિંસા અનુમેદવી, ૪ મોહથી તીવ્ર હિંસા અનુમોદવી.
આમ સતાવીશ ભેદ હિંસાના સ્પષ્ટ રીતે જોઈ શક્યા છીએ. હવે તે પ્રત્યેક સતાવીશ ભેદોના ત્રણ ત્રણ ભેદ પાડવા. એ માટે સતાવીશ ભેદમાંને પહેલો ભેદ જે “ક્રોધથી મૃદુ હિંસા કરવી, એના ઉપર ત્રણ ભેદ પાડી જોઈએ-૧ કેધથી મૃદુ મૃદુ હિંસા કરવી, ૨ ક્રોધથી મધ્યમ મૃદુ હિંસા કરવી અને ૩ ક્રોધથી તીવ્ર મૃદુ હિંસા કરવી. આવી રીતે બાકીના છવીશ ભેદોના પણ ત્રણ ત્રણ ભેદ પાડવા. એટલે કુલ એકાશી ભેદ હિંસાના પડે છે. - મૃદુ હિંસા એટલે સામાન્ય-હલકી હિંસા, મધ્યમ હિંસા એટલે સામાન્ય નહિ અને તીવ્ર પણ નહિ એવી હિંસા અને ઘેર હિંસાનું કર્મ એ તીવ્ર હિંસા છે. મૃદુ હિંસાના પણ મૃદુ મૃદુ, મધ્યમ મૃદુ અને તીવ્ર મૃદુ એવા જે ત્રણ ભેદ પાડયા, તે અપેક્ષા ઉપર આધાર રાખે છે. વિવક્ષાનુસાર ભેદ પાડી શકાય છે. અલ્પ મૃદુ એ મૃદુ મૃદુ, સાધારણ મૃદુ એ મધ્યમ મૃદુ અને અત્યન્ત મૃદુ એ તીવ્ર મૃદુ કહેવાય. वितर्काणां भीषणपरिणामता भाव्या-. अनन्तमज्ञानमनन्तदुःखं फले अमीषां नितरां विभाव्ये । अतः प्रकर्ष समुपेयुषां यत् फलं यमानामभिधीयते तत् ॥ ७३ ॥ * One should bear in mind that they bring on unfathomable ignorance and unending misery. I
410