________________
I ત્રીજું
અધ્યાત્મતત્ત્વાલક, of pratyāhāra on their patients by their suggestions. Control of this sort is neither desirable nor advisable; because it causes ultimate ruin to the patient. Such irresponsible fanatics, however well-meaning they may be, ruin themselves and their patients. The process tends to sudden spiritual upheaval but on the contrary it, at the same time brings on passivity and morbidity in the patient whose mind becomes ready to act upon ruinous suggestions. Consequently such processes are rot advisable. When a student on the path of Yoga gets success in fixing or tearing away bis mind to or from the organs of senses at will, he is said to get mastery over pratyābāra. The out going powers of the mind being checked, the thraldom of senses having ceased he really possesses strength to advance rapidly on the path of Yoga.
જ આ દષ્ટિમાં પ્રકાશમાન થતા બોધને રત્નપ્રભાની ઉપમા આપવામાં આવી છે. સૂક્ષ્મબોધ અહીં જળહળે છે. આ દષ્ટિમાં જે પ્રત્યાહાર પ્રાપ્ત થાય છે, તેનું લક્ષણ છે–વિષયથી ઇન્દ્રિયોને હટાવવી.”—૧૧૭
વ્યાખ્યા
આ પાંચમી દૃષ્ટિમાં વેગનું પાંચમું અંગ પ્રત્યાહાર સિદ્ધ કરવામાં આવે છે. પ્રત્યાહારને માટે આચાર્ય હેમચન્દ્રગશાસ્ત્રમાં લખે છે કે
જ જિ: સમનષ્ય વિષમ્ય ગરાન્ત: | , धर्मध्यानकृते तस्माद् मनः कुर्वीत निश्चलम् +" ॥
આ શ્લોકને અર્થ એ છે કે-શાન્તબુદ્ધિવાળાએ વિષયોમાંથી. ઈન્દ્રિયોની સાથે મનને ખેંચી લઈ તેને (મનને ) ધર્મધ્યાન માટે નિશ્ચલ બનાવવું. પરંતુ પ્રત્યાહારનો તે માત્ર એટલો જ અર્થ હોઈ શકે + છઠ્ઠા પ્રકાશને છઠ્ઠો લેક
488