________________
SPIRITUAL LIGHT.
પ્રકરણ. ]
મીજપ્રરાહ—
“ એવી સ્થિતિમાં વર્તનાર સદ્ગુરૂભક્ત મહાશય સ'સારપ્રપંચરૂપ ખારા પાણીને છોડી તત્ત્વશ્રવણુરૂપ મધુર પાણી વડે પુણ્યબીજને વૃદ્ધિ
પમાડે છે. ’—૧૦૪
उक्तेऽस्मिन् दृष्टिचतुष्के सम्यक्त्वं भवति नवा ?मिथ्यात्वमस्मिञ्च दृशां चतुष्केऽवतिष्ठते ग्रन्ध्यविदारणेन । ग्रन्थेर्विभेदो भवति स्थिरायां तद् दृकचतुष्केऽत्र न सूक्ष्मबोधः ॥ १०५ ॥
In these four stages subreption persists because the knot of Karma is not loosened therein. It is however accomplished under Sthira aspect. No inner perception is possible in these four aspects. ( 105 )
આ ચાર દૃષ્ટિમાં સમ્યકત્વ હોઇ શકે ?-~
“ આ ચાર દૃષ્ટિમાં ગ્રન્થિના ભેદ નહિ થતા હેાવાથી આ ચારે દૃષ્ટિએ મિથ્યાત્વવાળી છે. · સ્થિરા ’ નામની પાંચમી દૃષ્ટિમાં ગ્રન્થિને ભેદ થાય છે, અને એથી આ ચાર દૃષ્ટિમાં સૂક્ષ્મમાધ હોતો નથી. ”-૧૦૫ अवेद्यसंवेद्यपदं निरूपयति
. अवेद्यसंवेद्यपदाभिधेयं मिथ्यात्वदोषाशय मूचिवांसः । तस्य प्रभावेण कृतावकाशा कृत्येष्वकृत्येष्वविवेकबुद्धिः ॥ १०६ ॥
The seat of Mithyatva ( falsehood, subreption ) is called Avedya Samvedyapada (the abode of incapacity to comprehend what is comprehensible ). Non-discrimination reigns supreme as regards actions good or otherwise under its influence. ( 106)
Vedyasamvedyapada ( proper comprehension of the knowables) enables one to ascertain with
१०
469