________________
પ્રકરણ ] SPIRITUAL LIarn. face will change, harsh lines will diesappear and with this calmness will come over the face. Next, beautiful voice will come. No Yogi is ever seen with a croaking voice.
After the seat is conquered, there follows controlling the motion of exhalation and inhalation. Its modifications are either external or internal or motionless, regulated by place, time and number either long or short. The first three sorts of motion are Puraka, Kumbhaka and Rechaka. By place is meant that Prāna is held to some particular part of the body. By time is meant how long the Prāna should be confined. The result of this Prānāyāma is the awakening of the Kundalini. The fourth sort of Prānāyāma is restraining the Prāna by directing it either to the external or internal objects.
પ્રાણાયામ
શ્વાસ અને પ્રશ્વાસની ગતિને જે વિચછેદ કર, તેને ગિઓ પ્રાણાયામ કહે છે. તે પ્રાણાયામના ત્રણ પ્રકારે છે-રેચક, પૂરક અને કુલક.
અંદરના શ્વાસને બહાર કાઢવો તે રેચક અને બહારના વાયુને ખેંચી અંદર પૂરવાનું જે કામ, તે પૂરક તથા તે પવનને સ્થિર કરી રોકી રાખ, તે કુંભક કહેવાય છે.
ગના અભ્યાસીઓ એકસ્વભાવવાળા હોતા નથી, માટે આ પ્રાણાયામ કવચિત્ સાર્થક હોઈ શકે છે. ”—૧૦૦, ૧૦૧
વ્યાખ્યા.
પ્રાણાયામને માટે જૈનાચાર્ય શ્રી હેમચન્દ્ર પગશાસ્ત્રમાં પાંચમા - ૫૯
461