________________
અધ્યાત્મતત્ત્વાલાક.
[ ત્રીજુંતારા દૃષ્ટિમાં યાગનુ બીજું અંગ નિયમ પ્રાપ્ત થાય છે. નિયમેામાં પ્રથમ શાચ, બાહ્ય અને આભ્યન્તર એમ બે પ્રકારે છે. જળ વગેરેથી શારીરિક શુદ્ધિ, તે ખાદ્ય શાય છે અને મૈત્રી આદિ ભાવનાઓથી ચિત્તની શુદ્ધિ કરવી તે આભ્યન્તર શાય છે.
શાચની ભાવના કરવાથી શરીરના સ્વરૂપ તરફ્ ખ્યાલ જાય છે અને એથી શરીરના અશુચિવનું પ્રતિભાન થાય છે. શરીરનું અશુચિત્વ યથાર્થ રીતે જણાયેથી તેના ઉપરના માહુ ઠંડા પડી જાય છે, અને તેને હેય સમજવાને વિવેક જાગૃત થાય છે. આમ થતાં ખીજાના શરીર સાથેના સંપર્ક પણ એળેા થઈ જાય છે. આ ઉપરાંત શૈાચ ભાવનાના પરિણામે એ પણ કળા પ્રાપ્ત થાય છે કે-રજ અને તમ ગુણાના આધાત થતા અટકે છે, તથા હૃદયની વૃત્તિએ ઉજ્વલ બને છે, તેમજ અમુક નિયત વસ્તુ ઉપર ચિત્તને સ્થિર રાખી શકાય છે, એવં ન્દ્રિયાનુ તાન મંદ પડી જાય છે અને આત્મસ્વરૂપને જોવાની લાયકાત મેળવાય છે.ર
સંતોષને માટે પ્રથમ પ્રકરણમાં વાંચી આવ્યા છીએ. સ્વાધ્યાય જો બરાબર અભ્યાસમાં મૂકાયા હાય તે તેનું પરિણામ એ આવે છે કે ઇષ્ટ દેવતાનું દર્શન થાય છે. સ્વાધ્યાય કેાને કહેવા ? એ ઉપર યાવિજ પાધ્યાયનું કથન છે કે- ૩ स्वाध्यायः प्रणवपूर्वाणां मन्त्राणां जपः ” અર્થાત્ કારપૂર્વક પરમાત્માના મત્રને જન્મ કરવા તે સ્વાધ્યાય છે. આ સ્વાધ્યાય જપાતા મા કામદન કરાવે છે.
૧
" शौचसन्तोषतपःस्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः ॥
.:
२ शौचात् स्वांगजुगुप्सा परैरसंसर्गः ” । ' सुसत्त्वासिद्धिसौमनस्यैका—યોગપાત જલ સૂ॰ ૨-૪૦, ૪૧.
येन्द्रियजयाऽऽत्मदर्शनयोग्यत्वानि च
,,
યોગપાત’જલ સૂત્ર૦ ૨-૩૨.
66
शौचभावनया स्वांगजुगुप्साऽन्यैरसंगमः ।
सत्त्वशुद्धिः सौमनस्यैकाग्र्याक्षजय योग्यता ॥ ૩ ॥
( યશોવિજયજી, બાવીશમી દ્વાત્રિંશિકા ).
રૂ જીએ ૨૨ મી દ્વાત્રિશિકાના ખીજા ક્ષેાકની વૃત્તિમાં.
૪
“ સ્વાધ્યાય વિવેવતાસપ્રયોગ: ” —યોગપાતંજલ સૂત્ર૦ ૨-૪૪.
446