________________
અધ્યાત્મતત્ત્વાલેાક.
[ श्रीaj
परिग्रहपरिमाणव्रतिनः स्तौतिआक्रान्तविश्वत्रितयोऽपि लोभपयोनिधिस्तैः प्रसरन् निरुद्धः । यमोंऽशतोऽप्येष समाश्रितो यैरेवंविधाः स्युर्गृहिणोऽपि धन्याः ॥ ६६ ॥
Those only, who have even partially practised self-control, are able to check ( the tides of) the ocean of greed which has pervaded the three worlds. Such persons though householders deserve to be congratulated. ( 66 ) પરિચહુપરિમાણવાળાઓને ધન્યવાદ—
“ ત્રણે જગત્ત્યે આક્રાન્ત કરનાર લાભરૂપ સમુદ્રને તેઓએ વધા અટકાવ્યા છે, કે જેએએ . આ અપરિગ્રહવ્રતને! અંશથી પણ સ્વીકાર કર્યાં છે. અર્થાત્ જેઓએ પરિશ્ચંહના સર્વથા ત્યાગ નહિ, કિન્તુ પરિગ્રહનું પરિમાણુ કર્યું છે, એવા ગૃહસ્થા પણ ધન્યવાદને પાત્ર છે ”—ક प्रस्तुतेऽन्तिममाह
आरम्भभारा भववृक्षमूलं परिग्रहः कारणमस्त्यमीषाम् । तस्मादवश्यं नियतप्रमाणं परिग्रहं संविदधीत गेही ॥ ६७ ॥
Activity (worldly undertakings involving sinsinjury and others) is the root of the worldly tree and acceptance of property is the cause of this activity. A householder should therefore set a limit to the acquisition of property. ( 67 )
छेवर
66
સંસારરૂપ વૃક્ષનું મૂળ આર્ભના ખાજો છે, અને તે આરંભના મેજાનું કારણ પરિગ્રહ છે. એ માટે ગૃહસ્થે પરિગ્રહનુ નિયમિત પરિમાણ अवश्य हो.”–१७
उक्तान् पञ्च यमानुपसंहरति
एतानहिंसादियमान् स्वशक्तेरर्हन्ति सम्पालनितुं समग्राः । धर्मोऽस्त्यं सार्वजनीन एव स्वाभाविकी जीवननीतिरेषा || ६८ ||
404