________________
અધ્યાત્મતત્ત્વક [ બીજી પરસ્ત્રી ઉપર વિશ્વાસ છે?—
“ તે સ્ત્રી ઉપર શે વિશ્વાસ, કે ચંચલચિત્તવાળી અને નિર્લજજ એવી જે સ્ત્રી પોતાના પતિને છોડી બીજા પુરૂષને સમાગમ કરવા તૈયાર રહે છે ?. ઝેર પીવું બેહેત્તર અને અગ્નિમાં શરીરને પાત કરે સારે, પણ પરસ્ત્રીનું સેવન કરવું સારું નથી ”–૪૮ परस्त्रीसङ्गफलानिसर्वस्वनाशः प्रबलं च वैरं बन्धो वपुष्पातनसंशयातिः। परत्र घोरस्थलसङ्गमश्वाऽन्यस्त्रीप्रसङ्गस्य फलान्यमूनि ॥ ४९ ॥
Total destruction of property, deadly enmity, bondage, painful fear of the body being hanged, and residence in the terrible hells in the next worldthese are the penal fruits of coming in touch with other's wife. ( 49 ) પરસેવનનાં ફળ–
પરસ્ત્રીગમન કરનાર પિતાનું ધનમાલમિલકત સર્વસ્વ ખોઈ બેસે છે, તેને ઘણાની સાથે વૈરવિરોધમાં ઉતરવું પડે છે, તેને બેડીમાં બંધાઈ જવાનો પ્રસંગ આવે છે, તેને ફાંસી પર લટકાઈ જવાનો ભય પ્રાપ્ત થાય છે અને આ ઐહિક ફળો ઉપરાંત પરલોકમાં ભયંકર દુર્ગતિએ તેને જવું પડે છે. ”–૪૯ कीदृशीमपि परस्त्रियं वेश्यां वा न सेवेतशिरीषपुष्पाधिकमार्दवाङ्गी समुच्छलत्सुन्दरकान्तिपूराम् । समुच्छ्सत्पङ्कजगन्धि-पर्वशरत्सुधाधाममनोहराऽऽस्याम् ॥५०॥ एवंविधां प्रौढकलाकलापामपि त्यजेद् योषितमन्यदीयाम् । साधारणस्त्रीमपि कालकूटवल्ली परिज्ञाय विवेकशाली ॥५१॥
ગુમ ! 992