________________
પ્રકરણ ! SPIRITUAL LIGHT.
“ગથિતમવિમૂર્તિ રે ..
संशयात्मभिरव्यक्तहिंसा समनुवर्णिता" ॥ ___“ यदि यज्ञांश्च वृक्षांश्च यूपांश्चोद्दिश्य मानवाः । - वृथा मांस न खादन्ति नैष धर्मः प्रशस्यते " ॥ “મરચાનું પુ માર મારવં કૃરીરના ધૂર્તી પ્રવર્તિત ચૈતન્ નૈતદ્ વેવુ તિ” |
( શાન્તિપર્વ, ૨૬૪ મો અધ્યાય, ૪-૮ન્ક ) અર્થાત–અમર્યાદિત-મૂઢ-નાસ્તિક લેકેએ હિંસાને પ્રચાર કર્યો છે. યદિ યજ્ઞ, વૃક્ષ અને યૂપને ઉદ્દેશીને પશુવધ કરી માંસ ખાવામાં આવે—એ રીતે વિધિયુક્ત માંસ ખાવામાં આવે, તે તે પણ અધર્મ છે. દારૂ, માછલાં, મધ, માંસ, તાડી વગેરે મનુષ્યએ પ્રવર્તાવ્યાં છે, તેમાં એ વસ્તુઓ ખાવાનું કહ્યું નથી.
વિધિપૂર્વક–મન્નસંસ્કૃત માંસ ખાવાને આગ્રહ પણ દુરાગ્રહજ છે. જુઓ, મનુસ્મૃતિમાં શું કહે છે–
નાઝા ગાળિનાં ણિાં મામુવઘતે કવતિ.. न च प्राणिवधः स्वय॑स्तस्मान्मांसं विवर्जयेत् " ॥
(પાંચમો અધ્યાય.) – પ્રાણિઓની હિંસા કર્યા વગર કદાપિ માંસ ઉત્પન્ન થતું નથી, અને પ્રાણિઓને વધ સ્વર્ગને આપી શકનાર નથી, એ માટે માંસને પરિત્યાગજ કરવો જોઈએ ” * આગળ વધીને મનુ મહારાજ આ બાબતની વિશેષ પુષ્ટિ કરતા કહ્યું
" समुत्पत्तिं च मांसस्य वध-बन्धौ च देहिनाम् । * પ્રસદ્ઘિ નિવસ્વૈત લવમાંશ મક્ષના” I -
આ (પાંચમે અધ્યાય – માંસની ઉત્પત્તિ, અર્થાત્ માંસ એ શુક્ર-શોણિત વગેરેનુંજ પરિણામ છે, એમ સમજીને તથા પ્રાણિઓને જ્યારે વધ કરવામાં આવે.
31