________________
અધ્યાત્મતત્ત્વાલક, [ત્રીજુંતે પિતાનાં બાળબચ્ચાં અને સ્ત્રી વગેરે પરિવાયુત, જિન્દગી પત દુઃખ ભોગવે છે એમ સમજીને ચોરી ત્યજી દેવી.”—૩૩ चौर्याचौर्ययोनिन्दास्तुतीस्तेयप्रवृत्तिः खलु नीचकार्यमस्तेयवृत्तिः पुरुषार्थमार्गः। विशुद्धहस्तस्य च साधुवादः शाम्यन्त्यनाश्च परत्र नाकम् ॥३४॥
The habit of stealing is base indeed ; while non-stealing is the path of right action ( the end of human life ). The man whose hands are unstained with sin is praised. His difficulties, if any, are overcome and he obtains heaven after death. ( 34 ) ચારીના વિષયમાં છેવટ–
“ચેરીને વ્યવસાય ખરેખર નીચ કામ છે અને ચોરીથી વેગળા રહીને જે વ્યવસાય કરવો એ પુરૂષાર્થને માર્ગ છે. જેના હાથ ચોખા છે, તેને માટે સર્વત્ર સાધુવાદ છે, અને તેને આવેલા ઉપદ્રવ તુરત શાત થઈ જાય છે તથા તેને પરલોકમાં સ્વર્ગ પ્રાપ્ત થાય છે.”–૩૪
ब्रह्मचर्यम् ।
ब्रह्मचर्यस्पृहायस्मिन् प्रदीपे शलभन्ति दोषा यस्मिन् सुधांशौ परितापशान्तिः । यस्मिन् समुद्रे गुणरत्नभूतिस्तद् ब्रह्म को न स्पृहयेत् सचेताः?॥३५॥
What knowing persons would not care for celibacy which like a lamp burns down all faults, which like the moon alleviates mental agonies, and which like the ocean produces the jewels of virtue, (3ૐ )
372