________________
પ્રકરણ. ]
SPIRITUAL LIGHT.
રાખવા જોઇએ, તે પછી પરસ્ત્રીને માટે પૂછવું શું? પરન્તુ અસાસની વાત છે કે ચંચલ જે ધન, તેને તે જ્યાં ત્યાં ફેંકવાના ઉત્સાહ પણ થતા નથી, જ્યારે વીતે ઇરાદાપૂર્વક કાપી નાંખવામાં આવે છે. '—૪૬
વ્યાખ્યા.
વમાનમાં બાળવિવાહ અને :ગૃહવિવાહને ઘણા ફેલાવ થયેલા જોવાય છે. આવી ને આવી કફોડી સ્થિતિ ચાલુ રહી, તે ભવિષ્યમાં સમાજ કેવી ભયંકર સ્થિતિ ઉપર મૂકાશે તે કલ્પી શકાતુ નથી. નાની ઉમરમાં છે.કરા–કરીને પરણાવી દેવાં, એ એમના ગળા ઉપર છરી ફેરવવા બરાબર છે. માતા-પિતાને એમ થયા કરે છે કે− કયારે છેકરાની વહુનુ` માઢું દેખું? ' અને એ દુરભિલાષથી નાની ઉમરમાં છેકરાને વિષયરૂપ અગ્નિની જ્વાળામાં પટકે છે. અહા ! જુએ. હિતૈષીઓનુ શત્રુથી પણ અધિક આચરણ. જૈન અને જૈનેતર શાસ્ત્રમાં તા કક્રમમાં ક્રમ પચીશ વર્ષોંના કુમાર સાથે સેાળ વર્ષની કન્યાના સબન્ધ કરવાનું ફરમાવવામાં આવ્યું છે. આ શાસ્ત્રીય નિયમ પ્રમાણે વિચારતાં કાણુ સમજી શકે તેમ નથી કે—પચીશ વર્ષ સુધીમાં તે શરીરના બાંધા બધાતા રહે છે; અને તે પહેલાં કુમાર-કુમારીને વિવાહના બંધનમાં નાંખવાં એ કુદરતની સ્લામે હુમલે કરવા જેવું છે. લગાર વિચાર કરવાની વાત છે કે તળાવમાં પાણી ભરાતુ હાય, તે વખતે બીજી તરફથી જો પાણીને નિકળવાને રસ્તે આપવામાં આવે, તો તે તળાવ પાણીથી ભરાય ખરૂ ? તેમજ આંખાની જડ મજબૂત થતાં તેના ઉપર કુઠારાધાત કરવામાં આવે, તે તે આંખે બનીને કરીએ આપવાના હતા ખરા ?
યેાગ્ય ઉમર વગર સંતતિ અતિદુળ અને શકતી નથી. ચરકશાસ્ત્રકાર ફરમાવે છે કે—
બાળકાને પરણાવી દેવામાં તેએથી થનારી સત્ત્વહીન હેાવા ઉપરાંત લાંખે વખત જીવી
66
,,
ऊनषोडशवर्षायामप्राप्तः पञ्चविंशतिम् । पुमान् गर्भ कुक्षस्थः स विपद्यते 11 जातो वा न चिरं जीवेद् जीवेद् वा दुर्बलेन्द्रियः " |
*
387