________________
પ્રકરણ: ]
SPIRITUAL LIGHT.
which is the source of intellectual lustre just as a mountain is that of a river ? ( 41 )
બ્રહ્મચર્યના મહાય—
re
જે, ચારિત્રધરૂપ લક્ષ્મીના પ્રાણરૂપ છે, જે પરબ્રહ્મનુ ( મેાક્ષનું) સાધન છે અને જેમાંથી સસવિવેકશાલિની પ્રજ્ઞા, પર્વતમાંથી નદીની જેમ નિકળે છે, તે બ્રહ્મચર્યને પાલન કરતા મનુષ્ય કાનાથી ન પૂજાય ? '—૪૧
..
अब्रह्मणि न प्रवर्त्तत -
इह प्रतिष्ठा च परत्र च स्वर्यस्माददो ब्रह्म विहाय मार्गम् । आपातमात्रे रमणीयमन्ते किम्पाकवद् दारुणमाश्रयेन्न ॥ ४२ ॥
A man should not give up the path of celibacy which secures fame in this world and heaven in the next, and resort to such a wicked path which is fascinating in the beginning but bitter in the end like the fruits of Kimpāk. ( 49 )
બ્રહ્મચર્યવિરૂદ્ધ ન વર્તવું—
આ લેાકમાં પ્રતિષ્ઠા અને પરલેાકમાં સ્વર્ગ જેનાથી મળે છે, તે બ્રહ્મચર્યના ત્યાગ કરી તેવી પ્રવૃત્તિ ન રાખવી જોઇએ, કે જે પ્રવૃત્તિ કિ પાકળની જેમ શરૂઆતમાં મીઠી-સુન્દર લાગવા છતાં અન્તમાં ભારે અનર્થ ઉપજાવનારી થાય છે.”—૪૨
r
अकष्टसाध्यं ब्रह्मचर्यम्
देहे तपस्येव न तापहेतुर्हेतुर्न वा भक्तिरिव श्रमस्य । स्वभावसिद्धो मनसः पवित्रीभावे स्थितो ब्रह्मयमश्चकास्ति ॥४३॥
Celibacy does not emaciate the body like religious austerities nor does it subject it to exertion as 381
૪૯