________________
અધ્યાત્મતત્વોક 1 ઝીલતું “ થરા પ્રત્રાતો મૂતા પુનઃ વેત મૈથુનનું ! ઉર્વશાળ વિઝાય જાયતે કૃમિઃ ”
(૧૯ મે અધ્યાય ), “જે પ્રવજ્યા લઈને પુનઃ મૈથુનમાં પ્રવર્તે છે તે સાઠ હજાર વર્ષો સુધી વિષ્કામાં કીડે થાય છે. ”
*" સાધુના નામથી ઓળખાતા કેટલાક એવું ગુપ્ત દુરાચરણ સેવે છે કે તેઓ “સ્વયં ના ટુરમાનો નારાયન્તિ ઘરાનાએ વાક્યને ચરિતાર્થ કરે છે. સરહદયવાળી સધવા યા વિધવાને મીઠાં મીઠાં વચનથી મોહિત કરી તેને અધર્મના કુવામાં નાંખે છે. આવા મુનિપિશાચથી સ્ત્રીઓએ બહુજ સાવધાન રહેવાની જરૂર છે.
અહીં કદાચ કેટલાકને એવી શંકા ઉભવે કે બધા યદિ બ્રહ્મચારી થઈ જશે તે પછી સંસારસંતતિ શી રીતે ચાલશે? પરંતુ આ કથનમાં કંઇ વજૂદ નથી. યાદ રાખવું કે કુદરતથી વિરૂદ્ધ કંઈ બનતું નથી. કુદરતના કાનૂન પ્રમાણે સંસારનો પ્રવાહ એક સરખો સદા વહેતો રહે છે. મનુષ્ય પોતાની સ્થિતિ સમજવી જોઈએ કે મારે કયે રસ્તે ગતિ કરવી. એક મનુષ્ય યદિ ઉચ્ચભાવનાબલાત સર્વથા. બ્રહ્મચારી બને, તે શું એની જેમ બધા માણસો બ્રહ્મચારી બની જવાના હતા ખરા કે ? એક માણસે કાપડનો વેપાર શરૂ કર્યો, તે એથી શું બધા કાપડીયા થઈ જાય ખરા કે ? એક મનુષ્ય વકીલાંતને ધધો ઉઠાવ્યા, તે એની જેમ બધા માણસે શું વકીલ બની
જાય ખરા કે ? નહિ, કદાપિ નહિ. એ જ પ્રમાણે એક, પાંચ, પચાશ કે - હજારે બ્રહ્મચારી થતાં સર્વ જનસમાજ બ્રહ્મચારી થઈ જાય, એવી આશંકા કરવાની હોયજ નહિ.
ब्रह्मचर्यस्य गौरवम्सिंहासने चोपविशन् सुरेन्द्रः प्रवन्दते यान् शुचिभक्तिनम्रः। ते ब्रह्मचर्यव्रतबद्धचित्ता मनस्विनो मर्यभुवां जयन्ति ॥ ३७॥
878