________________
અધ્યાત્મતત્ત્વાલાક.
[ ત્રીજ
*
અને પ્રભુએ કહ્યું-જીએ, દુનિયા ઉપરના ખીયાવાળા દરેક શ
પા અને ખીયા આપનાર દરેક ફળદ્રુપ ઝાડા મેં તમને આપેલાં છે, તે તમે માંસને બદલે વાપરી શકશો. ’
વળી કહ્યું છે કે—
“ He shall have Judgment without
Mercy that has showd no mercy.
""
“ જેઓએ વ્યા દર્શાવી નથી, તેને છેવટના ચુકાદા વખતે યા અતાવવામાં નહિ આવે. ”
જસ્થાસ્તી ધર્મમાં પણ અહિંસાનું મહત્ત્વ વર્ણવવામાં આવ્યું છે, છતાં કેટલાક પારસી ભાઇઓની હિ ંસકવૃત્તિએ જોવામાં આવે છે, એ ખરેખર શોચનીય સ્થિતિ છે. પારસી ભાઈઓના માન્ય ગાથામાં યાધને માટે બહુ ઉપદેશ આપવામાં આવ્યા છે.+
આ પ્રમાણે સ ધર્મવાળાઓનાં મૂળ શાસ્ત્ર, અહિંસામાંજ ધર્મનું તત્ત્વ રહેલું ફરમાવે છે. એ માટે સવ ધમ સમ્મત-સ લેાકમાન્ય અહિંસાજ આરાધન કરવા યેાગ્ય સિદ્ધ થાય છે.
प्रकृतमेव पोषयति
अन्यस्य चेतःकमलस्य खेदहिमोदकेन ग्लपनेऽपि धीराः । हिंसावकाशं समुदीरयन्ति कथीकृतौ किं पुनरङ्गभाजाम् ? ॥१२॥
Even injuring the lotus-like heart of another by the cold water of causing pain, is considered by wise persons to be a kind of Himsa ( injury ). Much more it is a Himsa if a life is blotted out from the surface of this world. ( 12 )
Notes:-all living beings possess ten Pranas, five senses, ayuh, bodily strength, breathing, speech and mind. Life is dear to all who strive for the acquisition
+ જીએ-ગાથા હા. ૩૨, ૧૨. ગાથા હા. ૩૪, ૩. ગાથા ૩૩, ૪
348